SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવેશ ર્ડો.] રુહિતાનુ જ્ઞપ્તિ प्रवेश ३ जो. થ, તુંમરાનની વેજી. કર્કશા અને કજિયાબાઈ. *જિયાબાઇ—માડી ! મારા બાપ કહી તેા ગયાછે, જે, ભાભી આવે તેની સાથે લડીશ નહિ; પણ નિશાશિયણુના સંબંધ થયેા, તારથી સાસને કળ વળી નથી, માટે મારાથી તે મેલ્યા વગર નહિ રહેવાય. - ના, તે આપણુથી એવું વેઠાવાનું નહિ. મ્હોટી એના ધરની; આપણે શુ એના પૈસામાં પૂળા મૂકવા છે ? હું તે એની બાયલી, ચંપાયલી રેહેવાની નથી. એ અહિયાં શેઠાણી થઈને બેસશે, ને હું કામ કરીશ ? કકુશા——નું એવડી બધી અકળાઈશ નહિ. હું બધા ઘટતા રસ્તે ઉતારીશ. એનાથી બધું સત્યાનાશ વળી ગયું છે, એ ડાધ મારા મનમાંથી ખસવાને નથી, પણ આજ કાલ એ આવશે; માટે તેની સાથે તુ તાકીને કજિયા કર્વાને એશી રહી હાઉં, એમ કરીશ નહિ. એથી તે આપણા ધરતા ભવાડા થાય. તારા બાપનું કહેલું આપણે જરા તે ધ્યાનમાં રાખવું જોઇયે. ફજિયાબાઇ--બેશ, ખેશ, હવે, તું ડાહાયલી; જાણી તને. તું વળી ક્યાં પાંશરી છું જે મારા બાપને પજવીને પેશ તે પહેોંચાડતી. બિચારે જ્યાં હશે ત્યાં જંપીને બેઠો હશે. પણ અરે, પેલું ક્રાણુ ? એ તે તેડાગર બામણ,લે તારી વાહાલી લલિતા આવી. ૪૭ લલિતા અને પૃથીરામ પ્રવેશ કરેછે. લલિતા— ્ કર્કશા બાઈને પગે લાગતાં, અને કજિયાબાઇને ભેટતાં. ) મારી માએ તમારી બન્નેની ખબર પૂછી છે. કર્કશા--બહુ સારૂ; એ ખુશીમાં છે ખરાંકની. કજિયાબાઈ ખુશીમાંજ હશે તે; ખાઇને સાંગામાંચીમાં બેસતાં હશે, તે દાસિયા ઉપર હુકમ કરતાં હશે, ખીજું શું કરે ? કૐશા—કામ કાજ હાય નહિ ત્યારે બીજું શું કરે ? આપણે આગળ એમજ બેશી રેહેતાં હતાં; હવણાં કામ કરવું પડેછે, તે કરિયે છિયે. આપણી લલિતાને ત્યાં ખેશી રેહેવાનું હતું, તે અહિં કામ કરવાનું છે, ત્યારે કામ કરશે, કાંઈ પગ ઉપર પગ ચડાવીને ખેશી રેહેશે ? બધુંએ સમજેછે, જે દેશ તેવા વેશ રિયે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034540
Book TitleLalita Dukhdarshak
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Udayram
PublisherMumbai Gazzate Steem Press
Publication Year1884
Total Pages104
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy