SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ રુચિતા કુવરી . હિંમત હારી ગઇ સુણી બધું રે આલી, સૂઝે ઉતારવે। ન ધાટ રે જી. જાદી તુંને મુજથી જાણું નહિ રે આલી, જીજવી જાતતે જીવ એક રે જી; તેથી તુંને થાય તે મુતે પીડે રે આલી, ક્યાંથી આવે ભૂખ મળ્યા છેક રે જી. પણ હવે શું કીજિયે બની ગઈ રે આલી, આપણા ન હાથમાંય કાંય રે જી; સમજીને સે'વું માથે જે પડયું રે આલી, ધિકવું સજ્યું તે મનમાંય રે જી. દેખિયે ઘણાં દુખી બીજાં બહુ રે આલી, તેમાં આપણુ તેવાં,મન મૉરિયે જી; ભણ્ણાના છે સાર–સે'વું જે પડયું રે આલી, માન્યાતણું સુખ દુઃખ ધારિયે જી. માટે ફ્લેશ મૂક મારી વા'લી રે આલી; બાળી મૂકે શાને સુંદર જાત રે જી; ન્દ્રે તું એક વાર જઈ કંથને રે આલી; આ ચાલી સમજાવા માતતાત રે જી. વંશ૨ . ] પ્રભાવતી-વારૂં ત્યારે હું જતી નથી, પણ સાંભળ શું છે નેપથ્યમાં— લલિતાને ખેલાવા—લલિતાને ખેલાવે. 19 ૩. " 3 ( છવરાજ અને કમળાને સમાવા જવા માંડેÛ, ) લલિતા—પ્રિય સખી ! મારાં માતપિતાએ તે। ઠરાવ કરી મૂમ્યા છે. તે પંથીરામની પાછળ પણ ત્યાંથી કાઈ નીકળનાર હતુ, તે આજ કાલ આવી પાહેાંચશે. હવે તેા, ત્યાં જઈને એક વાર બધી ચર્ચા જોઉં. આ વાત મારાં માતપિતાને જાણ પડવા દીધી નથી, તે હાલ જણાવવાની અગત પણ નથી. તે વળી બિચારાં ધણાં દુઃખી થાય, તેમ કરવાને હું ખુશી નથી. પ્રભાવતી—પ્રિય સખી લલિતા ! તને નીચે ખેલાવેછે. આવ, ત્યાં શું છે, આપણ જોઇયે. ( બન્ને જણ જાયછે. ) m * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034540
Book TitleLalita Dukhdarshak
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Udayram
PublisherMumbai Gazzate Steem Press
Publication Year1884
Total Pages104
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy