________________
પ્રવેશ ૨ ક. ,
ललितादुःखदर्शक.
લલિતા-વાહ ! અલ્યા નાદાન ! તારી જીભ ઘણું વધી દેખાય છે ? તે કાંઇ પીવું કર્યું તે નથી ?
કથીરામ–ભૂલ્યો બાપજી ! મેં ઝખ મારી; પણ બધું સાંભળશે એટલે તમે પણ એવું જ કેહેશે.
લલિતા--એક વાર ટુંકામાં તું સર્વ કહી જા. પથોરામ-વચ્ચે નહિ બેલતાં તમે સાંભળો. તમને શી રીતે કહેવું તેની બે રસ્તામાં ગોઠવણ કરી રાખી છે, તે પ્રમાણે કહું છું.
(હરિગીત છંદ, રામકલી.) હું નગર પાસે બહુ ઉલાસે, પિચિ જેણું ઘડી; બહુ શોભતી વળી એપતી, મુજ દષ્ટિયે વાડી પડી, તે નીકળી નંદન તણી, પિતે હતા તે વાડિયે, પ્રિયંવદા ગણિકા હતી, કીધેલ વશ વર લાડિયે;
ત્યાં પત્ર વાંચ્યો તેણિયે, તે મેં શુ સંતાઈને; વળી શુછ્યું તેને સાર એ જે, મસ ઉડાવ્યા ભાઈને. તુજ પત્ર તે લેતી ગઈ, કેતી ગઈ લખવા તુને; તેથી કરી લખી પત્ર પોતે, આપ તેડી અને. મેં મૂર્ખ જાણું સાંભળ્યું તે, કહ્યું ટીખળ રીતથી, છૂપાવવાને લાંચ માગી, આપી તે આ પ્રીતથી. (બતાવે છે.) ૨ લઈ પત્ર ચા પુરમાં, સસરા તમારને મળ્યો; ત્રાહિત થઈને ભવિષ્ય ભાખ્યું, તેથી તે તે બહુ ગજે. કહી વાત સૌ નિજ પુત્રની, દુખિયે થયે તે કહી કરી; સમજાયેં તેને સારમાં, ચાલ્યું હું ત્યાંથી નીસરી. ગણિકાતણું ઘર પૂછતાં છળદાસને બતલાવિયે; પ્રિયંવદાને ઘેર તેની પૂઠ પાછળ આવિયો.
એ ગયો જમણ બારમાં, નિજ ભારમાં ભભકા ભા; હું જોઈ ડેકા બારી તેમાં, સરર લેતે જઈ સો. લાગે ઘસારો માહો, પ્રિયંવદા ચેતી ગઈ ઝટ દાસી ઘેરી દેખવા, કંપિત મુજ કાયા થઈ, શમ્યા નીચે સૂતે જઈ, કે તુરત બન્ને આવિયાં. ત્યાં વાત કાડી મારી. વૃત્તાંત સો ગુણાવિયાં.– નંદન કનેથી વાત જાણી લઈ ઘરેણું ૫રવોઃ છળદાસ કે તે માટે મારે જિ પૂઠે મેં કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com