SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ e અહીં આવ્યા છે. તે લુંટારા છે-ખુની છે. એમ પ્રથમ મને આપણા વૃદ્ધ ચારણે કહ્યું હતું. પ્રથમ તે તેમને મળવુંજ નહિ, એવી દૂર્ગાધિપતિની ઇચ્છા હતી પણ પિતાજી ખેાલ્યા કે–તેમ કરવું સારૂં નહિ. તે પોતેજ ચાલી ચલાવીને આપણને મળવા આવ્યા છે માટે તેમને તમારે અવશ્ય મળવુજ જોઇએ. બા, પણ હવે આપણે ચાલે ! “ હા, ચાલા. પ્રભાવતીએ કહ્યું અને તે બન્ને ત્યાંથી પોતાના નિવાસ તરફ ચાલી. "" "" તેજ સમયે પોતાના અપમાનના બદલે કેવી રીતે દુર્જન પાસેથી લેવા, એ ખાખતમાં વિચાર કરતા અને ભાઈઓ ચાલ્યા જતા હત!. સામેથી ચાલી આવતી પ્રભાવતી અને મધુરી ઉપર તે અન્તેની નજર પડી. તે સાથેજ અન્ને ભાઇઓએ એક બીજા તરફ્ જોયું. અન્ને એક બીજાના વિચારો સમજી ગયા. વજેસધે ચારે તરફ જેને પછી ધીમેથી અજાને કહ્યું–“ અજબ ! દરવાજો સાચવ ! ” તરતજ અજખસધે પેાતાના સ્વારા તરફ જોયું. તેઓ પણ પોતાના માલેકના હેતુ જાણી ગયા. આટલી ખીના ખનતાં ભાગ્યેજ એક ક્ષણૢ થયા હશે, પ્રભાવતીએ પેાતાની દાસી સાથે દરવાજામાં પ્રવેશ કર્યાં. તેની સામે જઇ વરેસધ તેને પ્રણામ કરતા હાયની ! તેમ નીચુ ધાલી ઉભા રહ્યા. તરતજ તેણે તેને ઉચકી લીધી અને એકદમ ધાડા ઉપર ચઢી બેઠો. તેણે તત્કાળ પેાતાને ધાડે વાયુના વેગે છે!ડી મુકયેા. પ્રભાવતીનું હરણ થએલું જોતાંજ મધુરીની ખેાખડી વળી ગઇ. તેણે તરતજ બ્રૂમ પાડી પરંતુ તરતમાં તેને કાંઇ પણ ઉપયોગ થયા નહિ. વજેસંધ પ્રભાવતીને લઇ સહિસલામત કિલ્લા માંથી નીકળી સિંહગુકાને રસ્તે ચાલ્યા ગયા. પ્રકરણ ૧૫ મુ પ્રભાવતીના છુટકારો. સભામહેલમાંથી વજેસંધ અને અજબના ચાલી જવા પછી ત્યાં રહેલી ત્રિપુટીમાંથી થોડા વખત કોઇ કાંઇ પણ ખેલ્યેા નહિ. પાતાના ભવિષ્યમાં થનારા ભાવી સસરા, સાળા અને પોતાનું જે અપમાન તે અન્ને ભાઈઓએ કર્યું તે દુર્જનથી સહન થઇ શક્યું નહીં. તેના હૃદયમાં ક્રોધના અગ્નિ સળગવાથી તે ક્રોંધ થઇ ગયા. તેની મુખમુદ્રા વિચિત્ર જ થઇ ગઈ. વૃદ્દે સરદાર સજ્જન બેઠા બેઠા પોતાની મુ આમળ્યા કરતા હતા. તેના મુખ ઉપર પણ ક્રોધનાં ચિહ્નો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034539
Book TitleLalitprabha Yane Ranvir Rajputono Rajyarang
Original Sutra AuthorN/A
AuthorUdaychand Lalchand Pandit
PublisherUdaychand Lalchand Pandit
Publication Year
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy