SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ અને પોતાના કપડમાં છુપાવી દીધા. તેણે એક વખત પાછું વાળીને જોયું અને પછી ગુફામાં જવા માટે પાછી ક્રી. તે ગુડ્ડાના પ્રવેશદ્વાર પાસે આવી. તેજ વખતે અજસધ ગુ ફામાંથી બહાર આવ્યે અને ચાવીઓના જુડા લાખાને આપતાં એલ્યા—આ ચાવી સાચવજે અને વખતો વખત જઇને જોતે રહેજે! ” એટલામાં તેની નજર તે ડેાસી ઉપર પડી. તેની તરફ વળી તે તે માલ્યા—કેમ ડેાસી! તને અહીં ગમે છે તે ખરું ને ? તને રાત્ર જે થાક ચડયા હતા તે ઉતરી ગયા કે નહીં? અમારી આ સિદ્ધગુફાની નામના માટે તને શું લાગે છે? કેમ, તું અહીં ૨હેવા ખુશી છે કે નહિ ? " " અજબસવે કરેલા સામટા સાથેાના જવાબમાં તે ડૅાસીએ સમ્મતિદર્શક ઇશારત કરી અને તે ગુફામાં ચાલી ગઇ. સદરહુ ગુડ્ડામાં જે એક નાનકડી એરડી તેને રહેવા માટે આ પવામાં આવી હતી ત્યાં તે આવી પહોંચી. તે એક ખાટલા ઉપર એઠી અને ઘેાડીવાર પહેલાંજ કપડામાં છુપાવેલા તરવારના કટકા તેણે અહાર કાઢયા. ઘણા વખત સુધી તેનું નિરીક્ષણ કર્યું. તે ગુફામાં આવ્યા પછી તેના વિચારામાં ત્રણ વાર્તાને વધારે થયેા. એક ગુણના ભાંયરામાં કેદી, બીજી લલિતસિંહ ઉપર આવેલ ચંદ્રસિંહના ખૂનને આરેાપ અને ત્રીજી વાત તરતમાંજ મળી આવેલા તરવારના ફટકાની ! તે ત્રણે વાતેના વિચાર કરવા લાગી. એટલામાં અજમસધે લાખાને સેપેલ કુચીએન! હુડાનુ તેને સ્મરણ થઇ આવ્યું. ઘણું કરીને તે કુચીએના જુડામાં ભેાંયરાનાંના કેદીના ઓરડાતી કુચી હાવી જોઇએ, એમ તેને લાગ્યું. અહીંથી ચાલી જવા પહેલાં ભોંયરામાં શું છે-ત્યાં કેદ થએલા દુર્ભાગી મનુષ્ય કાણુ હશે? તે નજરે ોવાના તેણે મનની સાથે નિશ્ચય કર્યો. પ્રકરણ ૩૦ મુ હૃદયભેદક પત્ર r મારા મનના સ્નાયે! મારા મનમાંજ સમાઈ ગયા. આ” શાએ નિરાશામાં ફેરવાઇ ગઇ! દશા પલટાઇ ગઇ. ભાગ્યનું ચક્ર ફરી ગયુ'! હાય, એ પ્રભૂ! કાંઇક તો દયા કર ! ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034539
Book TitleLalitprabha Yane Ranvir Rajputono Rajyarang
Original Sutra AuthorN/A
AuthorUdaychand Lalchand Pandit
PublisherUdaychand Lalchand Pandit
Publication Year
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy