SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ પાયા પર ચાલે છે એમ કહી શકાય. આ સિવાય શેતરંજીએ પણ અને છે છતાં પ્રખ્યાતપણું ન આપી શકાય. બાકી અનાજ કે માટીના વાસણ આદિ આછા પાતળા ઉદ્યોગા કહી શકાય. નિવિનતાની દૃષ્ટિયે કઇં ન જડે. માત્ર ખાવાની ચીજોમાં હજીપણ પાતળા તાર સમી સુત્રફેણી અને દેખાવમાં કઠીણુ છતાં ભાવતાં નરમ લાગે તેવાં ભજીયાં વખણાય છે. હલવાસન પણ તેવાજ પ્રકારની વસ્તુ મનાય છે, અને એ સાથે ખંભાતી ચવાણાને ભૂલી શકાય તેમ નથી. આ ઉપરાંત કાથીનાં દેારડાં તેમજ તાંબાના ઘડા, દેધડા આદિ ચીને ટકાઉપણામાં ચઢે તેમ છે. વસ્તી અને જૈન કામ. મુખ્યતયા દરેક વર્ણની વસ્તી હોવાથી અઢારે વર્ણ વસે છે એ કથન સત્ય છે, જો કે વેપારધંધાના નિમિત્તે તેમજ આવિકા અર્થે મોટા ભાગ ખંભાત બહાર વસે છે, છતાં લગ્નાદિ પ્રસગાએ એ સનું આગમન થતું હોવાથી તેમજ માતૃભૂમિ પ્રત્યે સ્નેહ હાવાથી એ સર્વ વસ્તી ખંભાતનીજ ગણાય છે, અને છે. મોટા વેપારમાં વાણીયા ( જૈન, વૈષ્ણવ આદિ) કણી, વહેારા અને ધાંચી આગળ પડતા છે, જેએ શહેરમાં અને દૂર દેશાવરમાં સારા વેપાર ખેડે છે, બ્રાહ્મણ જ્ઞાતિમાંના પણ કેટલાક વેપારમાં છે; છતાં ઘેાડા. તેમાં વકીલ, વૈદ્ય, અને જ્યાતિષી ઠીક ગણાય; રાજદરબારમાં તેમનું પ્રમાણ ઠીક કહેવાય. અધિકારની દૃષ્ટિયે ઐાનું સ્થાન નહિંવત્ છે; છતાં પૂર્વકાળની સારી છાપથી આજે પણ માન, મરતળેા ડીક જળવાય છે. જૈનેતર કામના પ્રમાણમાં ખંભાત બહાર જૈન કામે ધંધામાં વધુ સમૃદ્ધિ પ્રાપ્ત નથી કરી, અરે સરખાઇમાં પણ ન કહેવાય ! ખીજી કામેામાં રળનાર વધુ તે ખરચ સામાન્ય; ત્યારે જૈન સમાજમાં કમાનાર એક અને ખાનાર વધારે, એ ધેારણુ પાછું પાડનાર છે જે તરફ ધ્યાન દેવાની અગત્ય છે. જૈન કામને નારીગણુ આજે ધર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034536
Book TitleKhambatno Itihas Ane Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorStambhatirth Jain Mandal
PublisherStambhatirth Jain Mandal
Publication Year1984
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy