SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ એક વાત તરફ ધ્યાન ખેંચીશું કે આ સ્થાને સીધું સામન રાખવાની ગાઢવણુ છે; તેમજ ગાદલા ગાદડાં અને ઉતરવાની પણ સગવડ છે. જગાની તે તગાશ ગણાય અને આયખિલ વેળા શ્રીમાળી, પારવાડ કે આસવાળના ભેદને સ્થાન અપાય છે તે તાકીદે દૂર કરવાની જરૂર છે. ધ`કારણમાં ભેદને સ્થાન નજ હોય. જ્ઞાતિકલેશાને જ્ઞાતિ પૂરતા જ રાખવા ઘટે. કાવાકાએ હિંમત રાખી એ સુધારણા કરવા ભલામણ છે. જોવાલાયક સ્થા. આ શહેર પુરાતન હાઇ એ સમધમાં શેાધખેાળ કરતાં હજી પણ બીજી ધણી બાબતે બહાર લાવી શકાય. પણ પુરાતત્ત્વના જાણકાર વિના એ કાર્યં પાર ન પડે, એમ છતાં અત્યારે જે ખાસ જોવા જેવું છે તે નીચે મુજબ. (૧) ત્રંબાવટીને મજબૂત કિલ્લા કે જે આજે ઘણે સ્થળે જર્જરિત થઇ ગયા છે, છતાં તેની મજબૂત દિવાલા, પુરજો, તાપા ગેાઠવવાના બાકારાં તેમજ કમાનવાળેલા દરવાજા પૂર્વકાલની ઝાંખી કરાવે છે. લડાઇના સમયે એનું મહત્વ કેટલું હશે તેનો ખ્યાલ એ આપે છે, જનશ્રુતિ પ્રમાણે આ કાટ એટલા મજબૂત તે દુર્ભેદ્ય હતા કે જેથી તેને તાંબાના કાટની ઉપમા અપાયલી. ‘ ત્રંબાવટી નગરી' નામમાં આ ક્રાટ નિમિત્તભૂત હોય તે। નવાઈ નથી. જુમ્મા મસ્જીદ, ત્રણ દરવાજાની અંદર દરિયા તરફ઼ જતાં જે માર્ગ દરબારગઢ તરફ જાય છે ત્યાં વિશાળ જગા રોકતી એ ભુલાઇ જતી જાહેાજલાલીના સ્મરણ કરાવે છે. એની દિવાલા કેટલેક સ્થાને શીવીશીણું થઇ ગઇ છે જેની દરવર્ષે હવે તે મરામત થાય છે. તેની બાંધણી મજબૂત અને ખેઠા ઘાટની હાવાથી હજી સ્થાન જળવાઇ રહ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Sura www.umaragyanbhandar.com
SR No.034536
Book TitleKhambatno Itihas Ane Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorStambhatirth Jain Mandal
PublisherStambhatirth Jain Mandal
Publication Year1984
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy