SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન. પ્રિય પાઠેકગણુ ! શ્રીમાન મહામહોપાધ્યાય શાસ્ત્રીય હાથીભાઈ હરિશ કરના હસ્તથી લખાએલી પ્રસ્તાવના જ્યાં પાય ત્યાં મારે વિશેષ નિવેદન કરવા જેવું કંઇ રહેતું નથી. છતાં મારે જણાવવુ જોઇએ કે આ પુસ્તક લખતી વખતે મે' મારા સ્વતંત્ર અભિપ્રાય ક્યાં પણ ૪શોન્યા નથી. કાવ્યના સામાન્ય લક્ષણુથી આરંભીને અલંકાર પ્રકરણ સુધી સાહિત્યના ભિન્ન ભિન્ન પ્રાચીન આચાર્યાં અને અર્વાચીન લેખકેાના મતા દર્શાવેલા છે. ગુર્જર ભાષામાં સાહિત્યના વિષય ઘણુાજ અલ્પ હાવાથી સંસ્કૃત ભાષામાં શું શું અને કેવા કેવા સૂક્ષ્મ ભેટ્ટા રહેલા છે તે દર્શાવવા યત્ન કર્યાં છે, જેમ નાયક નાયિકાના ભેદે રસમાંજરી વગેરે ગ્રન્થામાં છે તે કરતાં વૃજભાષાના કવિએ એ વિસ્તારથી અને સૂક્ષ્મતર દર્શાવ્યા છે તે સર્વ આ પુસ્તકમાં મારાથી બન્યા તેટલા ઉષ્કૃત કર્યા છે. એ ભેદો જોકે અમુક ભેટ્ટામાં અંતર્ભુ ત થાય તેવા છે, તેપણુ આપણા ગર વાચકેાને કઇંક નિવનતા જેવુ' દેખાશે ખર્ અને એમ પણુ ભાન થશે કે વ્રજભાષાના કવિએ એ ગુર્જરભાષાના કવિઓ કરતાં સાહિત્યમાં કંઇક વિશેષ ભાગ લીધેા છે. અલંકારના વિષયમાં શ્રી જશવંત જશાભૂષણુકારના લક્ષશેા પ્રથમ ટાંકયા છે. એ ગ્રન્થકર્તાના નામમાંજ લક્ષણ હાવુ જોઈએ એવા ઢઢ નિશ્ચય છે. એ નિશ્ચય સત્ય છે કે અસત્ય છે એ કહેવા હું માગતા નથી. પણ આ એક નવિન વિષય વાંચવાથી સાહિત્યપ્રે મીઓને પેાતાની તુલનાશકિતને અજમાવવા સમય મળશે. આમ ધારી લખેલ છે. શ્રી “ જશવંત જશેાભૂષણ ” ના કર્તા પ્રાચીન સંસ્કૃત ગ્રન્થામાં નહિ એવા પેાતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat કેટલાએક અલકારા કલ્પનાથી જ લખતાં www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy