SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્યરા, ૫૫૪ છે, અને નિજ નાયક પ્રતિ ઉપદેશ પણ વિવક્ષિત છે, તેથી પ્રસ્તુત છે, અહીં ભ્રમર વૃત્તાંતથી નાયકપ્રતિ એ ઉપદેશ ગમ્ય થાય છે કે સુખલભ્ય સ્વકીયાને છેડીને પતિ અને નણંદ આદિના અવધવાળી દુષ્પાખ્ય પરકીયાને સેવન કેમ કરે છે? અમારા મતથી આહીં પણ અપ્રસ્તુતપ્રશંસા જ છે. અન્ય અલંકાર નથી. • નવો.િ - પદ એટલે પ્રકૃણ બુદ્ધિવાળા. “ચિન્તામણિકષકાર કહે છે - “હા બ જેમ લાજ અને કામ સમાનવાળી નાયિકાને મધ્યા, અને લાજથી અતિ અધિક કામવાળી નાયિકાને પ્રેઢા કહે છે. - ક્તિનો અર્થ કથન છે. પ્રવૃદ્ધિવાળી ઉક્તિ એ પ્રૌદ્યોગિઈ છે. અમારા મતથી આ અધિક અલંકારને નામાન્તર છે. કેટલાકે અકિને પ્રેક્તિ નામથી કહેલ છે. જેમકે કેટલાકે ક્રમ અલંકારને યથાસંખ્ય અલંકાર કહેલ છે. આમાં કવિલક્ષણતાને માટે વૃદ્ધિની સાથે પ ઉપસર્ગ લગાડેલ છે. આ અલંકારને આ નામથી કહેવાવાળાનું આ ઉદાહરણ છે. યથા. યમુના તીર તમાલથી, તારા કેશ એવેત; આમાં કવિને વર્ણનીય નાયકાના કચેમાં અન્ય નાયિકાના કચોથી શ્યામતાની અધિકતા વિવાક્ષત છે, એથી ઉપમાન તમાલેમાં અન્ય તમાલોથી શ્યામતાની અધિકતા બતાવવાને માટે એ તમાલેને જમુનાના તીરને જન્મ કહેલ છે. પ્રાચીનેએ “મુના તીર ઈત્યાદિ. એ ઉદાહરણમાં ઉક્ત તમાલમાં શ્યામતાની અધિકતાને માટે યમુના તીરના હેતુને અહેતુ જાણીને એ અલંકારનું સ્વરૂપ અહેતુમાં હેતુની કલ્પના સમજેલ છે. “ચન્દ્રાલેકકાર આ પ્રમાણે લક્ષણ આપે છે – प्रौढोक्तिरुत्कर्षाहतौ तद्धेतुत्वप्रकल्पनं ॥ ઉત્કર્ષના અહેતુમાં હેતતાનું કલ્પન એ હોગિઈ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy