SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ પપર કાવ્યશારા. ત્તિની પ્રવૃત્તિ પૂર્વ રૂ૫ અલંકાર છે. પૂર્વ ઉદાહરણમાં નિતંબોએ કૃશતા તજી અને ચરણેએ ચંચલતા તજી, આહીં તે આક્ષેપ અલંકાર છે. અને ઉત્તર ઉદાહરણમાં મૃગમદરચના પ્રવૃત્તિની પૂર્વરૂપતા હેવાથી પૂર્વરૂપ અલંકાર છે. આમાં એવી શંકા ન કરવી જોઈએ કે આહીં તે પૂર્વમાં મૃગમદચિત્રરચના નહતી જ કરી છતાં પૂર્વરૂપ કેવી રીતે? કેમકે ઉપલક્ષણતાથી કરવાના વાંચ્છિતને સંગ્રહ થે પણ યુક્ત છે. આ પ્રકારે અન્ય ઉદાહરણમાં પણ ભિન્ન ભિન્ન અલંકાર થશે. ભૂર, પ્રદુ નામ વિક્વનું છે. “ચિન્તામણિકેષકારે” કહ્યું છે, વિને. પ્રાચીન પ્રત્યુહ નામને અલંકારાન્તર માને છે. રત્નાકરકાર” આવું લક્ષણ ઉદાહરણ બતાવે છે – हेत्वन्तरात्माप्तस्य प्रतिबन्धः प्रत्यूहः।। નિમિત્તાન્તરથી પ્રાપ્ત વસ્તુને જે પ્રતિબંધ અર્થાત્ રોકવું એ प्रत्यूह अलंकार યથા. શશિરશ્મિના સબંધથી, અપેલું વૃત શીશ; પિગળે નહિ નયનાગ્નિથી, જયજય ઉમિયા ઇશ. “અલંકારેદાહરણકારે” આ અલંકારને પ્રતિબંધ નામથી કહેલ છે. અમારા મતથી આ ભિન્ન અલંકાર હોવાને યોગ્ય નથી આ પ્રતિબંધ પ્રકરણમાં લખેલ છે કે આ લેકમાં અન્તત છે. પ્રો . અન્ય કાર્યની પ્રવૃત્તિમાં અન્ય કાર્ય પણ થઈ જાય એને પસંજ કહે છે. ચિન્તામણિ કોષકારે કહ્યું છે કે “સંત નાન્ય લીવાર સEEાને” અન્યને માટે કરતાં એની સાથે અન્યને માટે પણ કરવામાં આવે એ પણ કેટલાક પ્રાચીને પ્રસંગને અલShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy