SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્યશાસ્ત્ર. દ્વિતીય પ્રકારના પ્રતીપનું આ પ્રમાણે લક્ષણ છે: अन्योपमेयलाभेन वर्ण्यस्यानादरश्च तत् । ઉપમાનરૂપ ઉપમેયના લાભથી ઉપમેયના અનાદર તે દ્વિતીય પ્રકારના પ્રતીપ છે. વૃત્તિમાં લખેલ છે કે અન્યમાં પેાતાના સાદૃશ્યને સહન નહિ કરતાં અતિ ઉત્કૃષ્ટ ગુણવાનપણાથી વર્ણન કરવાને ઇસ્કેલ પદાર્થ ને કોઈ ઉપમાનને પણ એનુ ઉપમેય બતાવીને એટલાથી જ જે એના તિરસ્કાર તે અન્ય પ્રતીપ. પૂ પ્રતીપથી આ વિશેષ ચમત્કારવાળા પ્રતીપ છે. ૧૪૮ યથા. છું દાની માની ન કર, ભૂપતિ ગર્વ મહાન; શ્રવણુ કર્યું સહુ સૃષ્ટિએ, સુરતરૂ આપ સમાન. આહીં અન્યમાં પોતાના સાદૃશ્યને નહી સહન કરતાં અને અતિ ઉત્કૃષ્ટ ગુણુવાનપણાથી વર્ણન કરવાને ઇચ્છેલ ભૂપતિરૂપ પદાને કલ્પવૃક્ષ રૂપ પ્રસિદ્ધ ઉપમાનને પણ એનુ ઉપમેય ખતાવીને એટલાથીજ ઉક્તનૃપતિના તિરસ્કાર કરેલ છે. કેમકે અહીં પેાતાનુ સાદૃશ્ય સમજવાવાળાને એનુ સાદૃશ્ય બતાવવામાં આવ્યુ છે. અમારા મતથી આહીં ઉપમેય નૃપતિનું અદ્વિતીયતા ગ ખંડન તા ઉપમેયના તિરસ્કાર છે, અને કલ્પવૃક્ષ ઉપમાનને ઉપમેય બતાવવું એ ઉપમાનના તિરસ્કાર છે. એ રીતિથી ઉપમેય ઉપમાન બન્નેના તિરસ્કાર સિદ્ધ થાય છે. એ વર્ણનીયના તિરસ્કાર સર્વથા વિજેત છે. એથી આહીં વાસ્તવ અદ્વિતીય ગર્વ નથી, અને વાસ્તવમાં ઉક્ત ગ ખંડન નથી, પણ કવિના કરેલ ઉપહાસ છે. પરિહાસનું આ પ્રમાણે લક્ષણ છે: ―— अन्य मुखे दुर्वादो यः प्रियवदने स एव परिहासः । इतरेन्धनजन्मा यो धूमः सोऽगुरुभवो धूपः ।। યથા. અવર સુખી દૂચન એ, પ્રિયસુખથી પરિહાસ; ધૂમ્ર ઇતર ઇન્પનકી, અગુરૂજ ધૂપ પ્રકાશ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy