SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ અન્તર્ભાવાલ કાર. . પૂજ શબ્દના અર્થ “ તુસ્. ” કેટલાક પ્રાચીના વૃઢ નામના અલકારાન્તર માને છે. 66 "" રત્નાકરકાર આ લક્ષણ ઉદાહરણ દેખાડે છે:गूढमाकाङ्क्षोपनिबन्धो गूढम् ॥ ગૂઢતાથી આકાંક્ષાની થએલી વસ્તુનુ નિબંધન અર્થાત્ વર્ણન गूढ अलंकार छे. - ૫૨૭ થયા. છડી સપધ્રુવ લાલકર, નિરખી તમાલની ડાલ; કુમળાઈ ઉર સાલ ધરી, ફૂલમાલસમ ખાલ. આહીં પોંચાક્તિ નથી; કેમકે પર્યાયેક્તિમાં ગૂઢતા નથી, આ ગુણીભૂત વ્યંગ્ય નથી, કેમકે ગૂઢાર્થ માં વ્યંજના સભવતીનથી. અમારા મતથી નંદલાલે સપધ્રુવ તમાલ ડાળની છડીથી પેાતાના સ ંકેતસ્થાનમાં જવાનું સૂક્ષ્મતાથી સૂચિત કર્યું છે, એથી આતાસૂક્ષ્મ અલકારજ છે. યૂોહિ. ગૂઢ શબ્દના અર્થ ગુપ્ત છે. તેથી ગૂઢતાથી ઉક્તિ એ ગૂઢોધિ. ગઢાકિતને કેટલાક પ્રાચીના અલકારાન્તર માને છે. ચન્દ્રાલેાકકાર આ લક્ષણ ઉદાહરણ આપે છે:— गूढोक्तिरन्योद्देश्यं चेद्यदन्यं प्रति कथ्यते ॥ = જે અન્યના ઉદ્દેશથી કરીને અન્ય પ્રતિ કહેવામાં આવે એ Tઢોત્તિ. વૃત્તિમાં લખ્યું છે કે જે પ્રતિ કાંઇ કહેવુ' જોઇએ એને તટસ્થ લેાક જાણી લેતા નથી, એથી એને *લેષથી કહેવું એ ગૂઢોત્તિ. યથા. વૃષ પરક્ષેત્રથી ભાગી જા, રક્ષક આવ્યેા ક્ષેત્ર; આહીં પરકલત્ર ભાગવનાર કામુકપ્રતિ કહેવુ છે; તેથી સમી૫માં પરખેતરમાં ચરતા ખળદ પ્રતિ કહ્યું છે. આહીં અર્થ શ્લેષ છે. યા. સખી હું સાંજે જાઈશ, મુદ્દે પૂજવા મહેશને માજ; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy