SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ આવ્યશાસ્ત્ર, યથા. ગળે કિંકિની હાર કટિ, બિન્દી કાજળ પુંજ; ચાલી ચતુરાં સુણ મુરલી, આતુર બની નિકુંજ. अन्यत्कर्तुं प्रवृत्तस्य तद्विरुद्धकृतिस्तथा । અન્ય કરવાને માટે પ્રવૃત્ત થએલનું એથી વિરૂદ્ધ કરવું એવી પણ સંમતિ છે. યથા. મેહ ટાળવા આવ્યા, અન્ય મેહ પ્રભુ લગાડી આવી, અહીં શ્રીકૃષ્ણપ્રતિ ગેપીઓને પરિહાસ છે. જગતને મેહ મટાડવાને અવતાર થાય છે. અલંકારરત્નાકરકાર આ લક્ષણ આપે છે -- तयोर्देशकालान्यथात्वमसंगतिः॥ તો “અર્થાત્ કાર્ય કારણનું દેશકાલથી અન્યથાત્વ તે અસંગતિ.” ૧ એક દેશથી કરીને પ્રસિદ્ધ કાર્ય કારણની ભિન્નદેશતા. ૨ ભિન્ન દેશથી કરીને પ્રસિદ્ધ કાર્યકારણની એકદેશતા. ૩ પશ્ચાત કાલમાં થવાવાળા કાર્યનું પૂર્વ કાલમાં થવું ૪ થવા કાર્યનું એક સમયમાં થવું– ૫ તત્કાળ થવાવાળા કાર્યનું વિલંબથી થવું ૬ વિલંબથી થવાવાળા કાર્યનું તત્કાળ થવું ૭ આ લોકમાં થવા વાળા કાર્યનું પરલોકમાં થવું ૮ પરલોકમાં થવાવાળા કાર્યનું આ લોકમાં થવું. પતિ કચ બાંધે ચંપકશેરે, કેપ થાય સ્થિર સપત્નીકેરે • આહીં અન્યનું બંધન અને અન્યને સ્થિરીભાવ એ ભિન્નદેશતા છે યથા મેઘ ગર્જનામાં થયા, વિદ્યુત રત્ન નિહાળ. મેઘમાં ગર્જના થાય છે, એથી કરીને પર્વતમાં રત્ન ઉત્પન્ન થાય છે એ વાત પ્રસિદ્ધ છે. અહીં મેઘમાંજ ગર્જના અને વિદ્યુતરૂપ રત્ન હવાના પ્રતિપાદનથી ભિન્નદેશ કરીને પ્રસિદ્ધિની એક દેશતા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat યથા www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy