SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૧૬ સામા અર્થમાં નિરાશ બતાવે અન્તભંવાલંકાર. કાવ્યપ્રકાશગતકારિકાકાર આદિએ દ્રષ્ટાન્ત અને ઉદાહરણ અલંકાર કહેલ છે અને અર્થાન્તરન્યાસ પણ કો એ ભૂલ છે. કેમકે અથન્તરન્યાસ ઉક્ત અલંકારથી ભિન્ન નથી થઈ શકતે. “લઘુ ગૈરવતાને ગ્રહે અને તુજ દત માલ મલિન પણ આ ઉદાહરણમાં તે દ્રકાન્ત અલંકાર છે. અને “સુરસમુહને સદા” અને “સ્તવે દ્વાન્ત અભિસારિકા” આ ઉદાહરણમાં ઉદાહરણ અલંકાર છે. દ્રષ્ટાન્તમાં ક્યાંઈક દાર્જીત સામાન્ય અને દ્રષ્ટાન્ત વિશેષ હોય છે, જ્યાંઈક દાર્થાન્ત વિશેષ અને દ્રષ્ટાન્ત સામાન્ય હોય છે, કયાંઈક બને વિશેષ હોય છે, અને કયાંઈક બને સામાન્ય હોય છે. ઉદાહરણમાં સામાન્યનું વિશેષજ હોય છે. દ્રષ્ટાન્તનું સ્વરૂપ સાધ્ય અર્થની સિદ્ધિને માટે સિદ્ધ અર્થમાં નિશ્ચય દેખાડે છે. ઉદાહરણનું સ્વરૂપ તે વાનકીને માટે સામાન્યને એક દેશ બતાવે છે. અવરોહ , શબ્દનો અર્થ અધોગતિ. ચિન્તામણિકેષકારે કહ્યું છે કે “ગવદ ગીતૉ. પ્રાચીને “અવરેહ” નામને અલંકારાન્તર માને છે “રત્નાકરકાર” આ લક્ષણ ઉદાહરણ આપે છે. तद्विपर्ययोऽवरोहः તત અર્થાત્ વર્ધમાન અલંકારથી વિપરીત વગઈ. એ એ પહેલાં વર્ધમાન અલંકાર કહીને ફરી અવરેહ અલંકાર કહ્યો એથી તાવિયેય એવું લક્ષણ કહ્યું છે. એ રૂપથી અને ધર્મથી બે પ્રકારને છે. યથી સિબ્ધ સર પલવલ પુકરણિય, કુંડ વાપિકા પ સુવરણિય, ચુલકરૂપ જેનાં કર અંદર, પાન કરે જયજય એ મુનિવર. અહિ સમુદ્રના સ્વરૂપ ક્રમથી અવહ છે. યથા પ્રથમ કુસુંભ પતંગ કરી, ખળની પ્રીતિ થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy