SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ અન્તર્ભાવાલંકાર. ૫૦૫ अभ्यास. ચાર શબ્દનો અર્થ પ્રસિદ્ધ છે. પ્રાચીને “અભ્યાસ” નામને અલંકારાન્તર માને છે. અલંકારદાહરણકાર આ લક્ષણ ઉદાહરણ બતાવે છે. दुष्करसिदिकृदभ्यसनमभ्यासः॥ દુષ્કર સિદ્ધિ કરવાવાળો અભ્યાસ એ ગ્રખ્યાત ગઇકાર, લોક વિલક્ષણતાને માટે દુષ્કર વિશેષણ છે. યથા હરદ્રગ હતભુકમાંહિ, ધસી, નિકળતાં નિરખ્ય સ્મરમ્હાર અતિ તપ નુ૫નું સેવન, કરતાં દિલમાં ડરે ન ઉદાર. અમારા મતથી દુષ્કર સિદ્ધિ કરવાવાળે અભ્યાસ પણ લૈકિકજ હેવાથી અલંકાર હોવાને યોગ્ય નથી એથી આ લોકમાં અન્તભૂત છે. આ કાવ્યમાં ચમત્કાર દ્વાન્તને છે. અતિ તપવાળા રાજાની સેવા કરનાર ઉદારચરિત પુરૂષના ન ડરવાનો નિશ્ચય તાદૃશ મદન વૃત્તાન્તમાં બતાવવામાં આવ્યું છે. યથતાન્યાસ ગાવા” શબ્દનો અર્થ અથાન્તરનું ધારણ કરવું. ઘણા પ્રાચીને “અર્થાન્તરજાસ”ને અલંકારાન્તર માને છે. વેદવ્યાસ ભગવાનનું આ લક્ષણ છે – भवेदर्थान्तरन्यासः सादश्येनेतरण वा સાદૃશ્ય સબંધથી અથવા ઈતર સબંધથી અર્થાતરનું ધારણ કરવું એ અર્થાન્તરન્યાસ અલંકાર થશે. આચાર્ય “દંડી”નું લક્ષણ આ પ્રમાણે છે – ज्ञेयः सोऽर्थोऽन्तरन्यासो वस्तु प्रस्तुत्य किंचन । तत्साधनसमर्थस्य न्यासो योऽन्यस्य वस्तुनः : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy