SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ અન્તર્ભાવાલંકારઃ ૪૯૫ રકટ આ લક્ષણ આપે છે – हेतुमता सह हेतोरभिधानमभेदकुद्भवेद्यत्र । સર્જવા હેતુ સ્થાતિમ્યઃ પૃથપૂતર . જ્યાં કાર્ય કારણનું અભેદ કરવાવાળું કથન હોય એ હેતુ અલંકાર છે. એ અન્ય અલંકારેથી પૃથ થશે. ચન્દ્રાલેક પરમતથી આ લક્ષણ આપે છે:-- हेतुहेतुमतोरैक्यं हेतुं केचित्प्रचक्षते ॥ કાર્યકારણની એકતાને કેટલાક હેતુ અલંકાર કહે છે. યથા આ કટાક્ષ નૃપ દાનનું, વિબુધની રમા વિલેક રાજાનું કટાક્ષ વિદ્વાનેની લક્ષ્મીરૂપ કાર્યનું કારણ છે. તેથી આહીં કાર્યકારણુતાને અભેદ કહે છે. વેદવ્યાસ ભગવાન આ લક્ષણ આપે છે – सिषाधयिषितार्थस्य हेतुर्भवति साधकः । कारको ज्ञापकश्चेति द्विधा सोऽप्युपजायते ।। સિદ્ધ કરવાને ઈચછેલ અર્થને જે સાધક એ હેતુ અલંકાર છે; અને એ હેતુ કારક અને જ્ઞાપક એવા બે પ્રકારના છે. __ अन्तर्भावालंकार. પ્રાચીને એ જે જે અલંકારેને પ્રાધાન્યાલંકારમાં અન્તર્ભત બતાવ્યા છે તેનું શ્રી જશવંતભૂષણકાર નીચે પ્રમાણે સમાધાન કરે છે. ૩ . “ગ” શબ્દનો અર્થ પ્રસિદ્ધ છે. પ્રાચીન અંગ નામક અને લંકારાન્તર માને છે. અલંકારદાહરણકાર” આ પ્રમાણે લક્ષણ ઉદાહરણ બતાવે છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy