SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૨ કાવ્યશાસ્ત્ર. “ માવ ” શબ્દના અર્થ પોતાના ધર્મ ચિન્તામણિકાષકાર કહે છેઃ— સ્વભાવઃ સનવિશેષે “ઉકિતના અ કથન છે. 46 જ્યાં કાઇ વસ્તુના સ્વભાવની ઉક્તિ હાય એ સ્વમાવત્તિ ત્રયંજાર કહેવાય છે. યથા. કૂંગ સસ્નેહ પ્રસન્ન મુખ, વક્ષસ્થલ સુવિશાલ; જીનુ પ્રäમિતભુજ નૃપતિ, નિરખી થાઉ નિહાલ. આ આકૃતિની સ્વાભાવેાક્તિ છે. યથા. માર મુકુટ કટિકાછની, કર મુતિ ઉર માલ; એ ખાનક મુજ મન વસેા, સદા બિહારીલાલ. આ શ્રી કૃષ્ણના વેશની સ્વભાવેાક્તિ છે. એજ રીતે ભિન્ન ભિન્ન સ્વભાવનાં ઉદાહરણા અત્રે સ્થલસ કાચને લીધે આપેલ નથી. આચાર્ય દંડી આ લક્ષણ આપે છે:~ नानावस्थं पदार्थानां रूपं साक्षाद्विवृण्वती । स्वभावोक्तिश्च जातिश्चेत्याद्या सालंकृतिर्यथा ॥ પદાર્થોના વિવિધ અવસ્થાવાળા રૂપને સાક્ષાત્ કહેનારી સ્વભાવેાક્તિ અને જાતિ નામવાળી સર્વ અલકૃતિમાં પહેલી અલકૃતિ છે. કાવ્યપ્રકાશગતકારિકાકારનું આ લક્ષણ છે. स्वभावोक्तिस्तु डिम्भादेः स्वक्रियारूपवर्णनम् ફિલ્મ અર્થાત્ ખાલકાર્દિકાની પેાતાની ક્રિયા અથવા રૂપનુ વન એ વમાનોસિ પ્રકાશકારે “રૂપ ” શબ્દને અ વ અથવા આકૃતિ કર્યો છે. સર્વસ્વકાર આ લક્ષણ આપે છેઃ— सूक्ष्मवस्तुस्वभावयथावद्वर्णनं स्वभावोक्तिः । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy