SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૨ કાળ્યશાસ્ત્ર, યથા સિબ્ધ હતો તે છલીયે, હતે હાથી તે થયે મદથી મત્ત, આહીં સમુદ્રની ભયંકરતા સ્વાભાવિક છે, કદાચિત્ અભ્યાસવાળાઓને ભયંકર ન થાય તે ભયંકરતાને મોજાં (તરંગે) એ દ્રઢ કરી દીધી. હાથી સ્વતઃ બલવાન છે. કદાચિત્ બીજા હાથીથી લડતાં અથવા રણમાં લડતાં કાયરતાથી બલહીન બની જાય તે એના બળનેમદે દ્રઢ કરી દીધે. કાવ્યપ્રકાશગતકારિકાકારે” આ લક્ષણ આપેલ છે-- समाधिः सुकरं कार्य कारणान्तरयोगतः ॥ કારણાન્તરના યોગથી કાર્યની સુરતા હોય તે સમાધિ અલંકાર. સુકરતા અથતુ સુખથી થવું, આની ભાષાસુગમતા છે. સર્વ. સ્વકારાદિ આના અનુસારી છે. “રત્નાકરકાર” આ લક્ષણ આપે છે – થિતપોદ્રાને સમાધિ છે. આહીં ઉપ ઉપસર્ગ સમીપ અર્થમાં છે. ઉઃ ઉપસર્ગ અતિ અર્થમાં છે. બલન–બલ દેવું. “ વોટર ” આ શબ્દ સમુદાયને અર્થ સમીપ થઈને અતિ બલ દેવું એ સમાધ અલંકાર છે. સમાસરિ. જશવંતજશોભૂષણકાર” લખે છે – સંક્ષેપ શબ્દનો પર્યાય સમાસ છે. “ચિન્તામણિકષકાર કહે છે –“મારા સં” સંક્ષેપનો અર્થ “ોન મૂયોરમધારે” થડથી વધારે કહેવું. “સમાસક્તિ” શબ્દસમુદાયને અર્થ છેડેથી કરીને ઘણું કહેવારૂપ ઉક્તિ, સમાસ, સંક્ષેપ, સંગ્રહ આ સર્વ પર્યાય નામ છે. જે વર્ણનમાં ઉક્તિ સમાસસ્વરૂપ હોય એ સાત્તિ ગદ્યજ છે. થયા સતયુત કરતો પીનકુચ, ગ્રહતે સુન્દર કેશ , હરે વસન વન ભુવિખદિર, તુજ અરિસ્ત્રીના નરેશ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy