SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૬ કાવ્યાસ્ત્ર, યથા, મહિપતિ કરથી ભેદયુત, કલ્પવૃક્ષની ડાળ એ કર નહિ દૂષિત કરે, એ બૂષિત નિરધાર. કાવ્યપ્રકાશકાર આ લક્ષણ આપે છે – उपमानाद्यदन्यस्य व्याक्तिरेकः स एव सः। જે ઉપમાનથી અન્ય અર્થાત્ ઉપમેયને વ્યતિરેક અર્થાત્ અતિશય એ વ્યતિરેલા અલંકાર છે. સૂત્રકાર વામન આ લક્ષણ આપે છે – उपमेयस्य गुणांतिरकत्वे व्यतिरेकः ।। ઉપમેયના ગુણનું અતિરેકત્વ અર્થાત અતિશયતામાં વ્યતિરેક અલંકાર છે. યથા. ઘટતાં ઘટતાં શશિ સખી, વધતે વારંવાર કહે કેણુ જે ક્ષય થયે, યેવન નવું નિહાળ. સર્વસ્વકાર આ લક્ષણ આપે છે – भेदप्राधान्ये उपमानादपमेयाधिक्ये विपर्यये वा व्यतिरेकः ભેદની પ્રધાનતામાં ઉપમાનથી ઉપમેયની અધિકતામાં અથવા વિપર્યયમાં અર્થાત્ ઉપમાનથી ઉપમેયની ન્યૂનતામાં વ્યતિરેક અલંકાર છે. થાયત “જશવંતભૂષણકાર” લખે છે: “ થાત” અહીં ઘાત શબ્દ સાથે “જિ” અને મા ઉપસર્ગ લાગેલ છે. આઘાત શબ્દનો અર્થ આસ્ફાલન પ્રસિદ્ધ છે. આસ્ફાલનને અપભ્રંશ લોકભાષામાં અકાળવું છે. ચિન્તામણિ કેષકાર કહે છે કે “સારને તાડને, તને માથાને ” સામાન્યતાથી અફળવું તે એ છે કે જેમ હાથીઓ લડતાં સામસામા કુંભસ્થલ અફળાવે છે, પરંતુ એવા સ્થામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy