SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ વિશક્તિ. विशेषोक्ति. જશવંતજશોભષણકાર” લખે છે – આહીં “જિ” ઉપસર્ગ “ગ” અર્થમાં છે. ચિન્તામણિકાષકાર કહે છે, “વિ તિ” શેષ રાબ્દનો અર્થ અવશિષ્ટ (બાકી) છે. “ વિપત્તિ આ શબ્દ સમુદાયનો અર્થ “વિ તે ન જત્તિ આ વ્યુત્પત્તિથી ગત અર્થાત જે વસ્તુ નથી તેથી કરીને શેષ અર્થાત શેનું કહેવું. જ્યાં જે નથી ત્યાં તેના કથનથી શેષનો બંધ કરાવવું એ विशेषोक्ति अलंकार छ. યથા. પંડિત કહે પુકારીને, ખક જાણતી ખાસ; નથી ભણેલ નકારને, દાની નૃ૫ ગુરૂ પાસ. આમાં દાની નૃપને ન” કાર ન ભણેલા કહેવાથી શેષ સર્વનું ભણવું કહેવામાં આવ્યું છે. કથનીય સમતને વચનથી કહેવાની અપેક્ષાએ જે કઈ એક વસ્તુ નથી એના નિષેધ માત્રથી એ સર્વનું કહેવું લાઘવતાથી રમ્ય હોઈ અલંકાર છે. સૂત્રકાર વામન ” આ પ્રમાણે લખે છે – एकगुणहानौ गुणसाम्यदाढय विशेषोक्तिः ॥ એક ગુણની હાનિમાં અન્ય ગુણ સામ્યની દ્રઢતામાં વિશે. અલંકાર થાય છે. યથા, છે હર ત્રીજા નયન વિણ, છે વિધિ વિણ મુખ ચાર; ચાર ભુજા વિણ વિપશુ છે, સત્યવાદી સરદાર. ઘણા પ્રાચીનેએ દ્રઢાપરૂપકનું આ ઉદાહરણ માનેલ છે. પણ આમાં પ્રધાન ચમત્કાર તે વિશેષક્તિને હેઈ અમે આ ઉદાહરણ આહીં આપેલ છે. કાવ્યપ્રકાશગતકારિકારે તે પરિપૂર્ણ કારણ રહેતાં છતાં કાર્યના ન થવામાં વિશેષત્તિ અલંકાર માનેલ છે. એ વિષયમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy