SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ વિચિત્ર. ચન્દ્રાલોકકાર” આ પ્રમાણે લખે છે – विचित्र तत्पयत्नश्चेदविपरीतफलेच्छया । વિપરીત ફલની ઈચ્છાથી જે પ્રયત્ન તે વિચિત્ર રસગંગાધરકાર” આ પ્રમાણે લખે છે – इष्टसिद्ध्यर्थमिष्टैषिणा क्रियमाणमिष्टविपरीताचरणं । વિવિગં. ઈષ્ટને ચાહવાવાળાથી ઇષ્ટસિદ્ધિને માટે કરેલ ઈષ્ટપ્રતિકુલ આચરણ એ વિાવિત્ર “રત્નાકરકાર” આ પ્રમાણે લખે છે – कायिकस्य वाचिकस्य मानसस्य प्रवृत्तिरूपस्य निवृत्तिरूपस्य वा प्रयत्नस्य विफलत्वं विचित्रम् . કાયિક, વાચિક અને માનસપ્રવૃત્તિરૂપ અથવા નિવૃત્તિરૂપ પ્રયનની વિફલતા એ વિવિત્ર ગણુંજર છે. વિફલતાના ત્રણ પ્રકાર છે. ૧ પ્રયત્નનું જે પ્રસિદ્ધ કાર્ય એથી વિરૂદ્ધ કાર્ય, ૨ પ્રયત્નની મહત્તામાં ફલની તુચ્છતા અથવા પ્રયત્નની તુચ્છતામાં ફલની મહત્તા, ૩ અસાધ્યતાથી, અસંભવતાથી અથવા અનુપગિતાથી કલને અભાવ. યથા. “પ્રિયદર્શનકારણ દ્રગ વીંચ્યા વિગ દશામાં ધ્યાનથી પ્રિયદર્શનને માટે નયનનું મીંચવું છે. અહીં દર્શનને માટે નેત્ર મીંચવું એ વિચિત્ર છે. આ કાયિક પ્રયત્નનું ઉદાહરણ છે. યથા. • વાત કહેવા નાથને, બની બેઠી ચુપચાપ; આ પણ એવું જ વિયેાગદશાનું વર્ણન છે. વાર્તાલાપને માટે ચુપચાપ બેસવું એ પણ વિચિત્ર છે. આ વાચિક પ્રયત્નનું ઉદાહરણ છે. કણે દેવા કર ચહે, સુણવાને પતિ વાત, યથા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy