SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ દીપક. Yo સંબધ કહેવામાં આવ્યે છે અને એનુ' આપમ્ય ગમ્ય છે કે કમલાની દિનના સમાન વૃદ્ધિ થઇ અને વૃદ્ધિરૂપ ધર્મ એક વાર કહેવામાં આવેલ છે. ીપજ. “ જશવ તજો ભૂષણકાર ” લખે છે: - “નવયતીતિ રીવ મ્”પ્રકાશ કરે એ વાવ, જ્યાં દીપક ન્યાય ચમત્કાર કરનાર હાય ત્યાં રાપજ ગરુંદાર છે. ભરતભગવાન આ પ્રમાણે લખે છે:-- नानाधिकरणार्थानां शब्दानां संप्रकीर्तनम् । एक वाक्येन संयोगात्तदीपकमिहोच्य ते ॥ નાનાધિકરણુક અર્થાવાલા શબ્દોના એક વાકયથી સંચાગ કરીને જે કહેવું એ આહીં ( અલકાર શાસ્ત્રમાં ) ટ્રાપજ કહેવાય છે. યથા. હંસાથી સર કુસુમથી, તરૂ દ્વિરેફથી કજ; ગાષ્ઠા ઉપવન શૂન્ય નહિ, છે આ પુર મન રજ. કેટલાએક પ્રાચીન લભ્ય ઉદાહરણાનુસાર એક વસ્તુ દેખાડ વાને માટે કરેલ દીપક અન્ય વસ્તુને પણ દેખાડે છે. આ દ્વીપક ન્યાયને દીપક અલકાર માને છે. = કાવ્યપ્રકાશકાર આ પ્રમાણે લખે છે:सकृद्वत्तिस्तु धर्मस्य प्रकृताप्रकृतात्मनाम् || પ્રકૃત અને અપ્રકૃતાના ધર્મના એકવાર વનમાં દીપક અલકાર છે. ભાનુવ્રુત્ત આ પ્રમાણે લખે છેઃ— '' अर्थोपकारको दीपकम् " મીના ઉપકાર કરે એ ટ્રીપTM. યથા ગજન અરિ રંજન પ્રજા, ભજન કષ્ટ કવીન્દ્ર; મજ્જન સુરસરિ વિષ્ણુ વૃથા, જાણે દિન નરઈન્દ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy