SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૩}} અપન્તુતિ. " प्रकृतं यन्निषिध्यान्यत्साध्यते सा त्वपन्हुतिः જ્યાં પ્રકૃતના નિષેધ કરીને અન્ય સિદ્ધ કરવામાં આવે એ अपन्हुति. વામન, વાગ્ભટ, રૂદ્રુટ અને સર્વસ્વકારાદિ પશુ પ્રકાશકારનાં જેવાંજ લક્ષણુ ખતાવે છે. 39 યથા. પ્રભા કનક કું ડલની, પડી કપાલેા ઉભય પરે શાણી, શિદ છુપાવે શ્યામા, કતતણા તું દ ંતક્ષત જાણી. આહી કર્ણભૂષણ ( કનકકું ડલ ) માણિકયાની પ્રભાને પતિના દંતક્ષત જાણી નાયિકા ઓઢણીથી છુપાવે છે. કાવ્યપ્રકાશકાર ખીજું ઉદાહરણ આ પ્રમાણે આપે છે: -- યથા. મજપ્રિતિ અલિના કપટ, મહા વૈર વસમાર; લગાવ્યું વિષ લઇ પ્રતિવિશિખ, સખી સહકાર નિહાળ. આંહી એકના નિષેધ કરી ખીજાના સ્થાપનમાં પન્ડ્રુતિ અલંકાર માનેલ છે. ઉદ્ભત આ પ્રમાણે લખે છે: सादृश्यव्यक्तये यत्रापन्हवोसावपन्हुतिः । अपन्हवाय सादृश्यं यत्राप्येषाप्यपन्हुतिः || જ્યાં સાદશ્ય સ્પષ્ટ કરવા માટે અપન્હેવ થાય એ અને અપ ન્હેને માટે સાદૃશ્ય હોય એ પણ અપસ્ક્રુતિ અલંકાર છે. કેટલાક પ્રાચીન અપન્કુતિના છ પ્રકાર માને છે:ચન્દ્રાલાકમાં આ લક્ષણ છે: शुद्धा पन्हुतिरन्यस्यारोपार्थो धर्मनिन्दवः || જ્યાં બીજાના આરોપ કરવા માટે પ્રકૃતના ધર્મના અપન્હવ એ યુદ્ધાન્તુતિ અલકાર છે. યથા. કાવ્યપ્રકાશગતકારિકાકર આ પ્રમાણે લખે છેઃ— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy