SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૩e પ્રબન્ધ શબ્દિત પ્રકૃણ બન્ધવાળા બ્રહ્માએ પોતે રચેલા કાર્યાત્મક આ જગતમાં રસ (પ્રેમ). રીતિ (ધર્મ) વૃત્તિ (જીવન) ગુણ (મનુષ્યાદિના સવાદિ લક્ષણ) અને અલંકૃતિ (શોભા) એ જેમ બતાવ્યા છે, તેમ આ કવિરાજ નથુરામભાઈ પણ પિતે રચેલા આ કાવ્ય શાસ્ત્રારૂપ પ્રબન્ધમાં શૃંગારાદિરસ, વૈદર્યાદિ તથા આર્ભયાદિ આર્થિક રીતિઓ, મધુરાદિ ત્રણ વૃત્તિઓ, એજન્સ આદિ ગુણે આર્યા વગેરે લક્ષણે (વૃત્ત) છેકાનુપ્રાસાદિ તથા ઉપમાદિ શબ્દાલંકાર અને અર્થાલંકારને બતાવી સહદનાં હૃદયને અત્યંત આનંદમાં નિમગ્ન કરે છે, એવા બ્રહાનું અનુકરણ કરનારા કવિરાજ નથુરામ સુંદરજીને સર્વદા વિજય થાઓ. साहित्यामरनिम्नगां शशिकलां मू दधत्युत्तमाम् शक्तिं यः प्रतिभा नियच्छति गलेऽसत्काव्यतादुर्विषम् । साहित्यारचने च यस्य तनुते साहाय्यतां पार्वती सेशाननथुराम सुन्दर जयस्तात्तजयस्सर्वदा ॥ જેઓ સાહિત્યરૂપ ગંગાજી અને ઉત્તમ પ્રતિભા શકિતરૂપ ચન્દ્રકલાને મસ્તક (મગજ) માં ધારણ કરી અસત્કાવ્ય રૂપ ગરલને કંઠમાંજ રાખી સાહિત્ય રચવામાં ભગવતી પાર્વતીજીની સહાયતા મેળવી ગંગાધારી ચંદ્રમૈલિ કાલકંઠ, પાર્વતીશ એવા ભગવાન શંકરનું અનુકરણ કરે છે તેને સર્વદા જય થાઓ. ૩ इंहोकान्यकलापकोविदजना मन्येऽत्र शास्त्रे मुदा युष्माकं करगीकृते रसिकहनालंहि मातुं भवेत् । यस्मिन् गुर्जरवागभिज्ञ जनताऽपि द्रापिपासावती साहित्यं सहृदेकपेयसुरसं पातुं मुदा पारयेत् ।। હે કાવ્યજ્ઞ પુરૂષ? માનું છું જે કવિરાજ નથુરામભાઈએ રચેલું આ કાવ્યશાસ્ત્ર આપના હસ્તમાં આવશે ત્યારે આપનું રસિક હૃદય આનંદને સમાસ કરવાને પુરતું નહીં જ થાય, (પ્રરણ કે) જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy