SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ કાવ્યશાસ્ત્ર એ સમાસ ઉપમિત સમાસ છે, એ રીતે સમાસથી ઉપમાને લાભ હોવાથી આ સમાતોપમા છે. અમારા મત પ્રમાણે પદ વાક્ય અને સમાસના ભે ચમત્કા૨માં અનુપયોગી હૈાવાથી પ્રકારાન્તર થવાને ચેગ્ય નથી. પ્રાચીનાએ ઉપમેય, ઉપમાન, ધર્મ અને વાચક એ ચારેનુ ઉપાદાન થાય એને જૂળ પમા કહી છે. એમાંથી એકનું, એનું અથવા ત્રણનું અનુપાદાન અર્થાત્ ઉપમેય, ઉપમાન અને સાધર્માં નું શબ્દથી કથન ન હેાય અને વાચકનુ ઉચ્ચારણુ ન હોય ત્યાં તોપમા કહી છે. જૂ વમા—ન્યથા, "" “ આ રાજા ઇન્દ્ર જેવા ઉદાર છે. આમાં ઇન્દ્ર ઉપમાન, રાજા ઉપમેય, ઉદારતા ધમ અને જેવા વાચક એ ચારે શબ્દથી કહેલ છે એથી ઘૂળૌવના છે. દિક્ષિતે કુવલયાનંદમાં લુપ્તેાપમાના આઠ પ્રકાર કહ્યા છે; એ આગળ કહેવાઇ ગયા છે. પ્રત્યયોષમા–વથા, હું ખળવાન રાજા! ક્રીડા માત્રથીજ મારૂતને સ્થાવરયન, ગગનને પુટકયન, સ્રોતવતીને સૂત્રયન, ભૂમિમડલને લાયન, જલનિધિને પપવલયન, ગિરિગણુને સ પયન, યલેાકને ક્રેડયન્ અને મહત્ ગહનવનને વિટપયન એવા તારા અવા છે. (' પ આમાં માદિ ઉપમેય છે, સ્થાવરાદિ ઉપમાન છે, ઉપમાન વાચક સ્થાવરાદિ શબ્દો આગળ “નિર્” પ્રત્યય છે અને “શિસ્” ની આગળ “શરૃ” પ્રત્યય છે. યકાર “નિર્” પ્રત્યયના છે અને અન્ ‘“તુ” પ્રત્યયનેા છે. “સ્થાવય” ના એવા અર્થ થાય છે કે “સ્થાવર કરતા થકા” અર્થાત્ સ્થાવર સદેશ કરતા થકા ઈત્યા ૧ સ્થિર પદાર્થ. ૨ કરપુટ. ૩ તતુ. ૪ માટીનું ઢે ૫ લઘુતડાગ. ૬ સ૫. ૭ ખેાળા ગાદ. ૮ વૃક્ષ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy