SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્ર રૂપકમાં “મુવમેવ ચન્દ્ ” અર્થાત્ મુખ એજ ચંદ્ર છેએવા 46 અભેદવાચક एवं શબ્દ, સંદેહમાં સદેહવાચક “ મુિ ” ઇત્યાદિ શબ્દ અને ઉત્પ્રેક્ષામાં ઘાતક ‘વન્દે' ઇત્યાદિ શબ્દ અર્થથી મળી રૂપક, સ ંદેહ અને ઉત્પ્રેક્ષારૂપ અલંકારની પ્રતીતિ કરાવે છે. એવી રીતે અન્ય સ્થલમાં પણ જાણી લેવું. ૩૧} ܕܕ કાવ્યપ્રકાશતકારિકાકારે તે માત્ર “ પુનરૂતિવદાભાસ ” નેજ ઉભયાલંકાર માનેલ છે. પુનરૂક્તિવદાભાસના લક્ષણુની પછી કહ્યું છે “ તથાશ ઘ્વાર્થયોત્ત્વમ્ ”, એટલે કે આ પુનઃરૂક્તિવદાલાસ શબ્દ અને અર્થના છે. આના અમે વક્ષ્યમાણુ આભાસ અલકારમાં સમાવેશ કર્યો છે. વ્યાસ ભગવાનના એ મત છે કે શબ્દ અને અર્થ. અન્નેને શાભાયમાન કરે એ મયાહંકાર. સરસ્વતિક ઠાભરણુકારને એ મત છે કે શબ્દ અને અ બન્નેના આશ્રય કરે એ સમય હજાર. ઉપર બતાવેલ ત્રણેના મતેા કહેવા માત્ર તેા ચેાગ્યજ છે, પણ કાવ્યપ્રકાશગતકારિકારના સિદ્ધાન્ત વિશેષ દ્રઢ છે. સમાસેક્તિમાં અર્થના સ ંક્ષેપજ, પર્યાયેક્તિમાં અર્થના પર્યાયજ શાભાકર છે, પણ શબ્દના પર્યાય શોભાકર નથી. અહાર-અહજાર્યું. ચિત્રમીમાંસાકાર અને રસગ’ગાધરકાર કહે છે કે શેાભા કરે એ અલકાર અને જે શાલાયમાન થાય એ અલકાર્યું. આથી એમ ઠરે છે કે ઉપમાદિ જ્યારે ખીજાને શૈાભા કરે ત્યારે તે અલંકાર છે, અને ખીજાને શેાભાયમાન નહી કરે એ સમય અલંકાર નથી. “ગિરિ જેવા ગજરાજ છે.અને નીરઝરણુ જેવી મદધારા છે. ” મહીં ગજના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy