SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્યશાસ્ત્ર, मुग्धाआगच्छत्पतिका-यथा નવલાના મનમાંહી, હર્ષ થયે પતિ આવે છે જાણું; કમલકલિની પેઠે, જરા અરૂણતા મુખપર દરશા. मध्याआगच्छत्पतिका-यथा પતિઆગમન સુણીને, લાજવતીનું અંતર ઉભરાય; નિશદિન મધુ સરસિજ સમ, ઘડી વિકસે, ઘડીભર સંકોચાય. प्रौढाआगच्छत्पतिका-यथा પતિ આવે છે જાણી, અબળાને આતુરા અધિકાય; ૯હ મળી આગળથી, પાંખ ન પ્રાપ્ત થવાથી પસ્તાય. परकीयाआगच्छत्पतिका-यथा અન્ય દેશથી આવે, પ્રિયતમ એવી સુણે વાત માત્ર ચમકયું ચપલા પૈઠે, ચાહ વધવાથી ગેરીનું ગાત્ર. सामान्याआगच्छत्पतिका-यथा ધની મિત્ર આવે સુણી, સર્જી શૃંગારો અંગે અભિરામ; નગર મ્હાર જઈ બેઠી, મારગ રેકી વિલાસિની વામ. સાતપતિા . પ્રિયના વિદેશઆગમનથી ખુશી થનારી સ્ત્રીને માનતાતિશ કહે છે. मुग्धाआगतपतिका-यथा પતિ પરદેશથી આવ્ય, ગ્રહીં કર પૂછે સમાચાર સુખથી; લાજ સમુદ્ર બી, વાત ન નિકળે નવલા ના મુખથી मध्याआगतपतिका-यथा પ્રવાસથી પતિ આવે, ગૃહિણી બેડી ઘઘટડો તાણી; નેહુથી વાંકી નજરે, ઘડે પતિને નિરખે ઘડી સખી શાણું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy