SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ર૮૪ કાવ્યશાસ્ત્ર, ઘડી કહે દૂર રહો, ઘડી પ્રસારે હાથને, બની મદારી માનિની, નાચ નચાવે નાથને. યથા. પતિ પગ દેવે ત્યારે, કેતુક કરતી શ્યામા સુખદાઈ; ક્ષણ દ્રય પદે પ્રસારે, ક્ષણ ખેંચી લે ઉર સંકેચાઈ. प्रौढास्वाधीनपतिका-यथा. વેણી ગુંથે મારી, બિન્દ પણ દોંચે બનાવી, કરથી બાંધે કસે, આંગીની આનંદ લાવી, ચાહું અત્તર અંગ, ચેપડે મેંદી દોયે પગ, મુજ મુખ સામું જુએ, તીવ્ર ઈચ્છાથી ટગટગ; છક રહે મુજ છબિપ ક્યાંક દૂર જતો નથી, મુજપતિ મુજ શાસન વિના, એક શ્વાસ ભરતે નથી. યથા. નિરખી રાતદિન મુખ, પતિના ચક્ષુ બહુરૂપી થાય; કમલ જાણું અલિ થાયે, શશિ અનુમાની ચકર બની જાય. परकीयास्वाधीनपतिका-यथा. પતિને છોડે પ્રેમ, પ્રેમ પતિવૃત્તને છે, પરપતિ સાથે પ્રેમ, ઇંગરથી મેં તો જોડયે; હાજર હરદમ રહે, ઈશારે આગળ આવે, દાસની પેઠે ખાસ, નોકરી મારી બજાવે; ડરે ન દુનિયાંથી જરી, મુજ પ્રીતિ માટે મરે, મનમેહન મુજ મિત્રસમ, જગમાં કોઈ નહિ જડે. યથા. પ્રસારો પ્રેમતણે ગુણ, મુજ મન ખગને બાંધે છે નાથ; ઉડે ઉદાસ બની કદ, તે ફરી ખેંચી રાખે છે હાથ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy