________________
૨૮૧
રસનિરૂપણ. વારતા કહે છે. મનોરથ કરવા, માર્ગ વિલો, સખીઓથી પરિહાસ કરે, તિથી પ્રશ્ન કરવા અને રતિસંબંધી સામગ્રી તૈયાર કરવી એ એની ચેષ્ટાઓ છે.
મુધવારતવિસંગાથા, વારવાર સખીઓની, નજર ચુકવીને નારી, રતિશય્યા રસવંતી બિછાવે હાલ વધારી. ગુરૂજનથી છુપ છલી, સુમન ગુંથે પ્રિય કાજે, પ્રગટ કરે નહીં કાંઈ, તયારી દબાઈ લાજે; શરમ ભરી શૃંગાર સજી, દારા દિલ ડરતી અતિ, ક્ષણ ક્ષણ વાંકી નજરથી, રાહ નાથને નિરખતી.
યથા. સખી શ્રૃંગાર સજાવે, નાથ આગમન જાણું ચિત્ત મ્હાતી; નવલા નિજતન શ્વેદે, ભરે સર્વ શક્યાથી શરમાતી. , માવાતiા-થથા. કેલિભુવનમાં જાતો, ચતુર સ્ત્રી ધીરી ચાલે, આદશે મુખ જોઈ સુધારતી બિન્દી ભાલે; દેરાણી જેઠાણી, નણંદથી દિલે દબાઈ, શષ્યા પરં સરાજ, બિછાવે મિશ કરી કઈ સર્વ સાજ રતિના સજી, ધરી શંગારે અંગમાં, વાટ જોતી વાલમ તણી, અબળા બેઠી ઉમંગમાં. મળવા પતિને સજતી, શૃંગાર કરી વદન જતિ એવી, કમલસમાન મલિન ક્ષણ, ક્ષણમાં ઉજવળ અમળ ચંદ્ર જેવી.
प्रौढावासकसज्जा-यथा.. સુભગ સજ્યા શૃંગાર, પ્રકાશ જવાહિર તિ, અભિનવ અંબર ધર્યા, માંગમાં ભરીયાં મેતી;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com