SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ કાગ્યશાસ્ત્ર, પ્રસન્ન થવાવાળી સ્ત્રીને મુક્તિા કહે છે. યથા ઘરનાં સરવે ગયાં, ગામ બીજે જમવાને, હાની નણદી ગઈ ફુઈને ઘર રમવાને; ત્યાં જ રહેશે રાત, આજ નહીં આવે આહીં, બહેરી દાસી વિના, કેઈન મળે ઘરમાંહી, અનુપમ અવસર આજ છે, ખાસ મળે હરિ આ ક્ષણે, ખડકી ખુલ્લી રાખને, બેઠી છું હું બારણે. . યથા કાલે નણદી જાશે, નિજ સાસરીયે નણુદેઈ સંગ; એહ ખબર સુણી સત્વર, ફૂલ્યાં અબળાનાં અગેઅંગ. વહ રહેજે ઘર જઈઓં, અમે તીર્થમાં પખાળવા દેહ કદલીદલસમ ફાટી, કંચુકીં કામતણી સુણી એહ. परकीयानो सुरतारंभ-यथा. મળતાં નયને વસી મુખ, મુખે બોલતાં હદય આવી લાગી, હદયે લાગી તજી સુધી, ભય પામીને ગઈ લાજ ભાગી. परकीयानी सुरति-यथा... મળે સકતે મોહન, ઝટ લપટયા રાધાને ઘરે પાર જેમ ગેળ ચેરીને, વરિત ખાઈ જાય છે ચારનાર. परकीयानो सुरतांत-यथा, ઝાટતી વરવસે, આનન તી જે અરીસામાં, લાલ નિરખી લજવાતી, કરડાં દ્રગ કરતી હતી સામાં. કઈ કવિએ પરકીયા તથા સ્વકીય માં નીચેના વિશેષ ભેદ બતાવે છે. રાવતી, ૨ ગોળ, રૂપાસેa. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy