________________
રસનિરૂપણ.
૨૫
૨૫૧ आकृतिगोपना-यथा. પતિ વિનવે છે પ્યારી, સુણે ન શું કાનમાં ધર્યું ફૂલ લાલ તરફ નથી જેતી, અન્ય તરફ ખેંચે દ્રગ એ ભૂલ.
સાયાં, આદર વચન વરે છે, મધુર સ્નિગ્ધ જે માનિની આજ મળી, વિષની શંકા પ્રગટે, જેમ મધુને ધૃત સમ તુલ્ય ભળી. '
प्रौढाधीराधीरा. માનપૂર્વક રતિથી ઉદાસીન બની ધમકી, તાડન અને વેપનાદિકાસ કેપ પ્રકાશ કરવાવાળી સ્ત્રીને પાપાપા કહે છે.
યથા. મજલ અલકે અરે, પલક ઉપર તાંબુલ રસ, ખસ્યા પાગના પેચ, અધર લાગ્યું અંજન મસ, પુષ્પમાલ ચળાઈ તૂટલી કસ જામાની. એ રૂપે પતિ આવ, ભુજ પકડી ભામાની, જેયા જાદવરાયને, આલિંગનમાં આવતી, કેપ કરી કામા આધક, ચપે ભ્રકુટિ ચડાવતી.
યથા, નિરખી લાલ દ્રગ લાલના, કાંઈ ન બોલી બાલ; કર ઝા તવ તોડી કસ, મારી પુષ્પની માલ.
થેકા જળ્યા + અનેક વિવાહિતા સ્ત્રીઓમાં જે પતિને પરમ હોય તેને કષ્ટ કહે છે અને અન્યને નિEા કહે છે.
હર્ષે રમતા હળી, અબિરની ઝેળ ભરીને, કેસર રંગ પતંગ, કુમકુમા કરે ધરીને,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com