SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ રસનિરૂપણ્. જાણે રતિ મરસંગ, વિટાણી વ્હાલ વધારી; જાણે દામિની મળી, મેઘથી ચમકે ભારી, અગ્નિવાળા ધૂમ્રથી, મળી ચાંદની ધ્રાંત માઁી. કેલિ સમય ત્યમ કામિની, શ્યામઅંગ લપટાઈ રહે. યથા પતિએ’ ગ્રહેતાં માહુ, તજી સ્થિરતા સ્ત્રી થરથરવા લાગી; ભાગી દ્વેગથી લજ્જા, હૃદયથકી સુધિ તુરત ગઈ ભાગી. પતિઆલિંગન પામી, મેહુઉંઘથી જાગૃતિ વિસરાવી; નખદતાના ક્ષતથી, સવારમાં શ્યામાને સુધિ આવી. અન્ય કોઇ કવિ પ્રૌઢાના એ ભેદ ઊપરાંત ખીજા ચાર ભેદ ખતાવે છે. ઠૂમૌવના, ૨ મનમમારી, ફ્ષ ? પ્રતિષ્ઠા, ૩ તિક્રોવિવા. આનાં લક્ષણેા નામમાંજ છે. સમયૌવના-થયા. ગજગામિની તુજ ગતિને, નિરખી અમિત હર્ષિત બનતી હાલ; કુચકુલાથી કામિની, લલચાવી વશ કરી લીધે લાલ, અનામતમાતી-ન્યથા. કુચ લગાવ પતિ હૃદયે, આળસ ખાધી મુદ્દે અંગ મરડી, સ્તન પકડમાં જવ પતિએ, મદ હુસીને કરી નજર કરડી, જન્મ તાન્યથા. ધન્ય સ્વરૂપ ને સુમતિ, ભવ્ય સરસ પ્રિયતમને ભાવે તુ; દારા ગુરૂજન દુર્જન, ઇશ સદૃશગોં શીશ નમાવે તુ. રતિષ્ઠોવિતા-થથા. ૪૫ રતિ સ્વરૂપ ધોં જન્મે, ભણે ભારતી પાસે ભાવ ધરી; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy