SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્યશાસ્ત્ર. मुग्धानुं शयन-यथा. પતિ ડરથી નિશિજાગી, સુતી શ્યામા મુખે ધરી હાથ સવારમાં શશિઅરિને પકડે જયમ દ્વય કમળો મળી સાથ. मुग्धानो सुरतारंभ-यथा. ભાગતી ગ્રહીં ભામાને, ઉરમાં ચાંપી શ્યામે સુખ સાથે, જેમ ઠેકતી ચપળા, મુદે મેઘ ધારી લે નિજ બાથે. मुग्धानी सुरति-यथा. રતિ કીડામાં કામા, કરતી જેર જરાય ન સ્થિર થાય; વ્યાધે ગ્રહેલ હરિણી, જેમ છૂટવા ઉરમાં અકળાય. मुग्धानो सुरतांत--यया. આમ ને મસળે કેઈ, દૂર કરીને દયા હદયમાંથી; ચારૂં પુષ્પને ચળી, કહે સુગંધિ લેવાના કયાંથી. કુવાનું માન-થથા. મુગ્ધા ભરાઈ માને, પતિને પત્રિકુચ ગ્રહતે પછી, દેડી પતિ દારાને, ઉરે લગાવે રીસાયેલી લેખી. મધ્યા, - જે નાયકાની અવસ્થામાં લાજ અને મદનની સમાનતા હોય તેને ક્યા કહે છે. આ અવસ્થા ઘણીજ સૂક્ષમ અને અચિરસ્થાયી હોય છે. મધ્યા અને મુગ્ધાના ભેદ કેવળ સ્વકીયામાં માનવામાં આવ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy