SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ કાવ્ય શાસ્ત્ર, આત્માનું હમેશાં ચિન્તન કરું છું. અને પ્રાણાન્ત સંકટમાં પણ સ્ત્રીનું ચિત્વન નથી કરતો, કારણ કે એ સર્વ અનર્થ કરનારી છે. આ ચાર પ્રકારના ઉદાહરણોમાં વૈદભીર રીતિ, મધુરાવૃત્તિ તથા આર્થિક ઐશિકીવૃત્તિ રહેલી છે. પNI, संयोगपरखढियाऽखिलवर्णाऽतिगुर्वसुः । अद्वींद्राऽतिविसर्गाद्याऽत्यूर्ध्वरा परुषा मता ॥ જેમાં સંગ જેની પછી આવતા હોય તેવા હસ્વ અક્ષરે હોય, તથા જેમાં દરેક વર્ષે પણ આવતા હોય, વર્ગના બીજા અક્ષરે, ચેથા અક્ષરે અને શ, ષ, સ, હ, એ વધારે આવતા હોય, બે લ” ને સંગ ન હય, વિસર્ગ આહામૂલીય અને ઉપપષ્માનીય અત્યંત હોય અને અક્ષર ઉપર રેફ વધારે આવતા હોય તેવી રચનાને પસ્થિતિ કહે છે. આ વૃત્તિ તામસી કહેવાય છે. યથા. यत्रिनेत्रैकदोर्दडमंडिकोदंडखंडकृत दाशवके शरं धतुं समरे सकरः कृपः ॥ ત્રિનેત્ર એવા જે મહાદેવ તેના ભુજદંડને વિષે વિરાજમાન એવા ધનુષ્યને જે હાથે તેડયું છે, તે હાથ આ રાવણના યુદ્ધમાં બાણ ધારણ કરવાને કરૂણાવાળે છે. આ પઘમાં ચાર પદેથી અધિક પદને સમાસ રહેલે છે, તેથી મૌલી નામની રીતિ છે, અને વીરરસદ્વારા એજ ગુણને પ્રકટ કરવા વાળી વહાં નામની વૃત્તિ છે, અને આર્થિક મામદી વૃત્તિ છે. યથા. प्रेता नृत्यन्ति मस्तिष्कमेदःस्नास्वंत्रतृप्तितः । श्मशाने मांसभुक्कोष्टक्रूरगर्जनज रे ॥ માંસનું પ્રાશન કરનારા એવા જે શિયાળ તેની દર ગજેનાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy