SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ अव्य शास्त्र. पदसङ्कटना रीतिरङ्गसंस्थाविशेषवत् । उपकत्रीं रसादीनाम् सा पुनः स्याच्चतुर्विधा || શ્રૃંગાર આદિ નવ રસ તથા ભાવ અને રસાભાસ ઈત્યાદિકનુ પાષણ કરનારી શરીરના અવયવેાની માફક પદોને જેમાં યથાસ્થાન વિન્યાસ કરેલ હાય તે રીતિ કહેવાય છે; તેના ચાર પ્રકાર છે. वैदर्भी चाथगौडीच पाञ्चाली लाटिका तथा १ वैहली, २ गौडी, 3 पांयासी, ४ साटिओ. वैदर्भी. माधुर्यव्यञ्जकैर्वणैरचना ललितात्मिका । अवृत्ति रल्पवृत्तिर्वा वैदर्भी रीतिरिष्यते || સમાસ રહિત અથવા થેાડા સમાસવાળી માધુને પ્રકટ १२नार वेवाणी ने सक्षित रथना ते वैदर्भी रीति. गौडी. ओजः प्रकाशकैर्वणैर्बन्धः आडम्बर पुनः | समास बहुला गौडी. ઘણા સમાસવાળી આજગુણને પ્રકટ કરનારા વર્ણયુક્ત જે सुन्दरस्यना ते गौडी रीति. पाञ्चाली. वर्णैः शेषैः पुनर्द्वयोः । समस्तपञ्चषपदोः बन्धः पाञ्चालिकामतः ॥ જેમાં પાંચ કે છ પદો સમાસવાળાં હોય અને ઓજસ તથા માધુ ગુણને પ્રકટ કરનારા વગે સિવાયના વર્ણો વાળી જે રચા તે पाञ्चाली. लाटी. लाटी तु रीतिर्वैदर्भीपाञ्चाल्योरन्तरास्थिता Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy