SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્ય ગુણ ૧૬૩ કાવ્યમાં માધુર્યાદિ ગુણ છે. કાવ્યમાં ગુણની આવશ્યક્તા માટે વ્યાસ ભગવાન અગ્નિ પુરાણમાં નીચે પ્રમાણે લખે છે – अलंकृतमपि प्रीत्यै न काव्यं निर्गुणं भवेत् । वपुष्यललिते स्त्रीणां हारो भारायते परम् ।। અર્થ—અલંકારયુક્ત પણ નિર્ગુણ કાવ્ય પ્રીતિ ઉપજાવનારૂં બનતું નથી. જેમ સ્ત્રીઓના બેડેળ (કુરૂપ) શરીર ઉપર હાર ભાર કરનાર થાય છે. એ ગુણે મુખ્ય ત્રણ છે, માધુર્ય, એજ અને પ્રસાદ, કાવ્ય નિર્ણયકાર લખે છે-જેમ વીર પુરૂષના હૃદયમાં શૂર તાદિ ગુણે વિરાજે છે, તેમ વિદગ્ધ પુરૂષના અંત:કરણમાં દશવિધિ ગુણ સહજ શેભે છે. રાવણેશ્વર કલ્પતરૂકાર લખે છે:–“જેમ ભેગી પોતાના હૃદયમાં ગસાધન કર્યા કરે છે તેમ કવિ કેવિદ દશ ગુણેને પિતાના હૃદયમાં રાખે છે. એ ગુણે નીચે પ્રમાણે છે – સમતા, કાન્તિ, ઉદારતા, અર્થવ્યક્ત, સમાધિ,લેષ અને પુનરૂક્તિપ્રતિકાશ. આ સાતે ગુણેને ઉપર બતાવેલ માધુર્યાદિ ગુમાં સમાવેશ થઈ જાય છે. માધુર્ય, જેમાં ટ, ઠ, ડ, ઢ, અક્ષરે ન આવે, સ્વલ્પ સમાસ, અનુસ્વારવાળા વિશેષ વર્ણ અને તમામ અક્ષર મૃદુ તેમજ બિન્દુયુક્ત આવે એ ભાષા, આ ગુણ ચિત્તમાં દ્રવીભાવ પ્રગટાવી આલ્હાદક બને છે અને શૃંગારરસમાં વધારે શોભે છે. યથા. નંદનનંદ તણા સખી, દિવ્ય સુખે વૃજને છે દેનારા; મોર મુકુટ ધરી માથે, લલિત વસી કર કંજે લેનારા. શોષ યુ. જેમાં ઉદ્ધત શબ્દ, દીર્ઘ સમાસ, સ, ક અને ટ વર્ગ વિશેષ તેમજ સંગી વણે આવે એ યોગ ગુઆ ગુણ ચિત્તની દી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy