________________
કાવ્ય ભેદ.
૧૧૩
स्वतः संभवीवस्तुथी वस्तुध्वनि.
યથા.
કરવા પ્રલય વરષતા, જેરે જલધર મળી એક સાથ,
સુરપતિગરવ શમાવા, ધર્યો ગિરિધરે હર્ષે ગિરિ હાથ. આમાં ઈન્ડકેપ આદિ વસ્તુથી વૃજની રક્ષારૂપ વસ્તુ વ્યંગ્ય વતઃ સંભવીથી પ્રકટ થાય છે માટે વિતા મરી પરથી बस्तुध्वनि. स्वतः संभवीवस्तुथी अलंकारध्वनि.
યથા સખી તારે પતિ સારે, દિનમાં તુજથી દૂર રહે ખાસ મુજને તે મનમેહન, ઘડી ના છેડે પડ્યા રહે પાસ.
આમાં નાયકા પિતાનું સ્વાધીનપતિકાપણ જણાવવા રૂપ વસ્તુથી વ્યતિરેક અલંકાર વ્યંગ્ય સ્વત: સંભવીથી પ્રકટ થાય છે માટે स्वतः संभवी वस्तुथी अलंकारध्वनि.
स्वतः संभवीअलंकारथी वस्तुध्वनि.
યથા,
એ આશે અટક છે, અલિ ગુલાબના વૃક્ષતણે મૂળે; ફરી વસંત રૂતુમાંહી, થશે પ્રફુલ્લિત આ ડાળો ફૂ.
આમાં અપેક્તિ અલંકાર સ્વત: સંભવીથી સત્પરૂષને સંપત્તિહીન થએલો જોઈને છેડો નથી ઈત્યાદિ વસ્તુરૂપ વ્યગ્ય પ્રકટ अरेछ भाटे स्वतः संभवी अलंकारथी वस्तुध्वनि. स्वतः संभवी अलंकारथी अलंकारध्वनि,
યથા, અરિવÈના અધની, પ્રબલ મટાડી દીધી તેં પીડા ચાવી અધર નિજ ચેપ, રણમાં લડતા શત્રુસંગ ધીરા. આમાં પિતાને અધર ચાવી અરિવધૂના અધરની પીડા મટાડી
૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com