SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ શાદશક્તિગ. संयोगो विप्रयोगश्च साहचर्य विरोधिता । अर्थः प्रकरणं लिङ्ग शब्दस्यान्यस्य सनिधिः।। सामर्थ्यमौचिती देशः कालो व्यक्तिस्वरादयः । शब्दार्थस्यानवच्छेदे विशेषस्मृतिहेतवः ।। ૧ સંગ. ૨ વિગ. ૩ સાહચર્ય અર્થાત સાથ. ૪ વિરેપિતા અર્થાત્ વેર. ૫ અર્થ અથૉત્ પ્રજન. ૬ પ્રકરણ અર્થાત્ પ્રસ્તાવ. ૭ લિંગ અર્થાત્ વ્યાપ્તિ સહિત. (જેમ અગ્નિ વિના ધૂમનું ન રહેવું એ વ્યાપ્તિ) ૮ અન્ય શબ્દની સન્નિધિ અર્થાત્ બીજા પ્રસિદ્ધ શબ્દની સમીપતા. ૯ સામર્થ્ય અથવા શક્તિ. ૧૦ ચિતી અર્થાત્ યેગ્યતા. ૧૧ દેશ અર્થાત્ સ્થાનવિશેષ. ૧૨ કાલ. ૧૩ વ્યક્તિ અર્થાત્ શબ્દની સ્ત્રીલિંગતા, પુલિંગતા અને નપુંસકલિંગતા. ૧૪ અનેકાર્થ શબ્દના અર્થને નિર્ણય ન રહે ત્યાં વિશેષાર્થ સ્મૃતિ હેતુ જાણ. ૧ વાગ્યાને જ સુજ્ઞજને મધરાત્તિ કહે છે. એ શક્તિ કોઈ સ્થળે અનેક શબ્દના સંયોગથી એકજ અર્થને પ્રકટ કરે છે – યથા. शंखचक्रगदाधर देव तमारं रक्षण करो. આંહી શંખ, ચક્ર, ગદા આદિ અનેક શબ્દના સંયોગથી વિદg" એ એકજ અર્થ પ્રકટ થાય છે. - ૨ કેઈ સ્થળે અસંયોગથી [ વિયોગથી ] પણ એકજ અર્થ થાય છે: યથા. निधूम्र धनंजय. અહી ધૂમાડાનો સંયોગ નથી છતાં વનય નો અર્થ અગ્નિ જ સમજાય છે. નહિ તે નર એવું નામ અર્જુનનું પણ છે, પણ રિત્ર [ ધૂમ રહિત ] એ વિશેષણથી પના અગ્નિ જ ગણાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034535
Book TitleKavyashastra
Original Sutra AuthorN/A
AuthorRajkavi Nathuram Sundarji
PublisherRajkavi Nathuram Sundarji
Publication Year1919
Total Pages672
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy