SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ આમુખ ગર્ભની સ્થિતિએ આઠમા પૃઇમાં ગર્ભના સંબંધમાં એનાં હરણ, મરણ, ચ્યવન અને ગલન વિષે ઉલ્લેખ છે, જ્યારે પ૭મામાં એના સ્તંભન પર પણ નિર્દેશ છે. વસ્ત્રાભૂષણ-૯૦મા પૃષ્ઠમાં ઉત્તરીય અને કેડિલ (કેડ ઉપરના વસ્ત્ર)નો નિર્દેશ છે. એ જ પૃથમાં કુંડલ, કેયૂર, મેખલા, વલય અને હારાવલીને નિર્દેશ છે અને શણગાર તરીકે કુસુમને પણ ઉલ્લેખ છે. વિશેષમાં ૧૩૪મા પૃષ્ઠમાં વીંટી, કડું (કટક), સાંકળી (સંકલિત), નપુર અને રત્નાવલીનો ઉલ્લેખ છે. નવ ઉપધિ–પૃ. ૧૩૦માં રજોહરણ, મુખપતિકા અને સાત પાત્ર એમ મુનિની નવ ઉપાધિ ગણવાયેલી છે. ૧૩૧મા પૃષ્ઠમાં તુંબી (તુંબડી)ને નિર્દેશ છે અને ઊનની દસવાળા પિંછડને પણ ઉલ્લેખ છે. વૃક્ષા-૩૮મા પૃષ્ઠમાં ચંપા, ના, ના, પુના, અને માર એમ પાંચ વૃક્ષનો ઉલ્લેખ છે. તેમાં વયથી અત્ર ચંપાને છેડ સમજવાનો છે. ૯૬મા પૃષ્ઠમાં વય (4)ને અને ૯૭મામાં સિંવરી (શામગ્રી)ને ઉલ્લેખ છે. પશુપંખીનાં નામ–પૃ. ૮૪-૮૫માં ગાડર, ઘે, તેતર, નેળિયા, પાડા, મેર, રોઝ, લાવક, સસલા, સૂવર અને હરણને, કરમા ગૃહમાં કુટસપને અને ૧૩૫મા પૃષ્ઠમાં ચાતકને ઉલ્લેખ છે. વિશેષમાં ૭૦મા પૃષ્ઠમાં પારસ અને બર્બર (બમ્બર) કુળમાં ઉત્પન્ન થયેલા તેમજ વાહલક (વહીય) દેશમાં જન્મેલા ધાડાઓનો નિર્દેશ છે. પારસ દેશને અર્થ ઇરાન (Persia) કરાય છે. નગરાદિ વિભાગ-૭૦મા પૃષ્ઠમાં નર, , ગામ અને ગાજરનો ઉલ્લેખ છે. રસ્તાના પ્રકારો–૨૩મા પૂછમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક અને ચત્વરનો ઉલ્લેખ છે. તેમાં શંગાટથી ત્રિકોણમાગ સમજવાનું છે. બાકી શૃંગાટકનો સામાન્ય અર્થ શીગડું' થાય છે. ત્રણ રસ્તા જ્યાં મળતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034534
Book TitleKarunras Kadambakam
Original Sutra AuthorN/A
AuthorKasturvijay Gani
PublisherJivanbhai Chotalal Sanghvi
Publication Year1941
Total Pages326
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy