SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ આ જગત્માં સારું શું છે? કર્યો છે. પછી તે અધિકારીએ સેવકને વાહન લેવા રાજાની પાસે પાછે મેક. તે વખતે રાજાને ઘણી જરૂર હોવાથી તે અધિકારીની રાહ જોઈને બેઠે હતો. સેવકે આવી કહ્યું કે, તેમણે મને વાહન લાવવાનું કહ્યું છે. તેથી આપ આજ્ઞા આપો તે વાહન લઈને જાઉં. તે સાંભળી રાજા નાખુદા થઈ ગયે. અને તે અધિકારી માની છે, એવું જાણું તેને હુકમ કર્યો કે, તમારે વાહન વગર ચાલીને આવવું. સેવકે તે અધિકારીને રાજાના કહેવા પ્રમાણે કહ્યું, તેથી તે અધિકારી ઘણેજ ખેદ પામ્ય, અને વાહન વગર રાજદ્વારમાં જવાને તેના મનમાં ખેદ થવા લાગ્યો. છેવટે રાજાની આજ્ઞાથી તે મનમાં અતિ ખેદ પામતે પગે ચાલી રાજકારમાં આવ્યું. તેને ખેદ જોઈશેધકચંદ્ર નિશ્ચય કર્યો કે, “આ જગમાં ગુરૂતા– બડાઈ સારી નથી.” જ્યારે ગુરૂતા જરા ઓછી થાય છે, ત્યારે ખેદ થઈ પડે છે. એક વખતે શોધચંદ્ર કેઈ બ્રાહ્મણને ઘેર બેસવા ગયે. તે બ્રાહ્મણ ઘણો પવિત્રધર્મ આચરતો હતે. તે ઘરમાં અને શરીરમાં પવિત્રતા રાખતા હતા. જો જરા પણ અપવિત્રતા થઈ જાય, તો તે તરત સ્નાન કરતે હતે. ભૂમિ ઉપર પણ અપવિત્રતા થઈ જાય, તે તે સ્થળે ગોમયનું લેપન કરાવી તરત શુદ્ધિ કરતો હતો. શોધકચંદ્ર તેને ઘેર ગયે, એટલે તે બ્રાહ્મણે પુછયું, કેમ તમે નાહ્યા છે? શેકચંદ્રે કહ્યું, હા, નાહ્ય છું, જ્યારે નાહ્યા છે? શોધકઅંકે કહ્યું, સવારે નાહ્ય છું. બ્રાહ્મણે કહ્યું, ત્યારે તે ઘણીવાર થઈ. રસ્તામાં કોઈને અડકી ગયા છે કે નહીં? શેધકચંકે કહ્યું, ઘણું કરીને કેઈને અડક્ય નથી, બ્રાહ્મણે કહ્યું, તમને ખાત્રી નથી, તે મારે ઘેર પાણી તૈયાર છે, સ્નાન કરી લે. વખતે કોઈના ઘરની ભીંત કે કમાડિને અટક્યા હશે. શોધકચંદ્ર કહ્યું, ભીંત કે કમાડને અડકવાથી શું છે? બ્રાહ્મણે કહ્યું, તે ભીંત કે કમાડની અંદર અશુચિ પદાર્થ રહેલા હેય છે. તેથી તેવા પદાર્થને અડકીને સ્નાન કરવું જોઈએ. પછી તે બ્રાહ્મગુના કહેવાથી શેકચંદ નાહ્યા, અને પછી તેના ઘરમાં દાખલ થયે. તેવામાં દેવગે તે બ્રાહ્મણને વમન થઈ આવ્યું, અને તેથી તેણે પિતાની બેઠક બગાડી દીધી. તરતજ શોધચંદ્ર પાણી લાવી આપ્યું, પણ પીધું નહીં. પછી જ્યારે તેની સ્ત્રી સ્નાન કરી શુદ્ધ થઈ પાણી લાવી, ત્યારે તેને Pણે તે જળનું પાન કર્યું. તે જોઈશેકચંદ્રને હસવું આવ્યું, તેણે બ્રાહ્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034527
Book TitleJain Shashikant
Original Sutra AuthorN/A
AuthorLalan Niketan
PublisherLalan Niketan
Publication Year1925
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy