SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ બિંદુ હું કોણ છું ? વાલ - 9925 ઝાયુયુતરાર્લ લેનાપર સંપર सर्वेऽपींद्रियगोचराश्च चालाः संध्याघ्ररागादिवत् । मित्रस्त्रीस्वजनादिसंगमसुखं स्वप्मेंद्रजालोपमं तत्किं वस्तु नो नोदिह मुदामालंबनं यत्सताम् " ॥१॥ शांतसुधारस.અર્થ–“આયુષ્ય વાયુથી ચાલતા મેજાના જેવું ચપળ છે, સંપત્તિઓમાં આપત્તિ રહેલી છે, જે આ સર્વ ઇદ્રિના વિષયે છે, તે બધા સંધ્યાકાળના વાદળ જેવા ચપળ છે, મિત્ર, સ્ત્રી, અને સ્વજન વગેરેના સંગમનું સુખ સ્વમ તથા ઇંદ્રજાળના જેવું છે. તેથી આ સંસારમાં એવી શી વસ્તુ છે કે, જે સારા માણસોને હર્ષનું આલંબન થાય ? ?' S : 1::::::: : U લા શ્રાવક શિવે પુછયું, ગુરૂમહારાજ, જો આપની ઈચ્છા હોય, તે મારા મનમાં એક શંકા છે, તે આપ કિ ને જણાવું? ગુરૂ–ભદ્ર, ખુશીથી કહે--તું પણ ભદ્રિક જી. વ છે. તારી મનોવૃત્તિ મારા જાણવામાં આવી ગઈ છે. શિષ્ય—હે કૃપાળુ ભગવાન, આ સંસારમાં પ્રથમ શું જાણવાનું છે? કેટલાએક લોક કહે છે કે, પ્રથમ ધર્મ જાણો, કઈ કહે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034527
Book TitleJain Shashikant
Original Sutra AuthorN/A
AuthorLalan Niketan
PublisherLalan Niketan
Publication Year1925
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy