SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ .. i Ov4 , દ્રાવિશ બિંદુ–પૂર્ણતા “ઝકૂ કૂતાંતિ પૂર્વકાલુ ટ્રી पूर्णानंदस्वनावोऽयं जगदतदायकः" ॥१॥ અર્થ-“અપૂર્ણ હોય તેજ પૂર્ણતાને પામે છે, બીજી વસ્તુઓ થી પૂર્ણ કરાતાં છતાં જે અપૂર્ણ થતો જાય છે, એ પૂર્ણાનંદને સ્વભાવ તે આ જગને આશ્ચર્ય ઉત્પન્ન કરે છે.” SS $ તિ શિષ્ય––હે ભગવન, આપ જે સુચિત્તારૂપી રત્નના રક્ષણને માટે દષ્ટાંત પૂર્વક સમજાવ્યું, તેથી મને ઘ જ લાભ થયે છે. પિતાનું ચિત્ત હમેશાં સારા પદીકી રિણામવાળું રાખવું, તેને મલિન દેષથી દૂર રાખી સદા શુભધ્યાનમાં મગ્ન કરવું, એ ઉંચામાં ઉંચું શિક્ષણ છે. જે મુનિ એ શિક્ષણ પ્રાપ્ત કરી પિતાના સુચિત્તરૂપ રનની રક્ષા કરવાને તત્પર રહે છે, તે સર્વરીતે પોતાના ચારિત્રને નિર્દોષ રાખી શકે છે. અને તેને થી છેવટે પિતાના આત્માને ઉદ્ધાર કરી શકે છે. આ ઉત્તમ નિશ્રય મારા મનમાં હવે દઢીભૂત થયેલ છે. આ વખતે પેલા ગૃહસ્થ શિષ્ય પણ વિનયથી જણાવ્યું -“ગુરૂ મહારાજ, આપે સુચિત્તરૂપી રત્નના રક્ષણ માટે જે દષ્ટાંત પૂર્વક ઉપદેશ આપે, તે ઉપરથી મને પણ સારું શિક્ષણ મળ્યું છે. હું આ સંસારમાંથી મુક્ત થવાની ઇચ્છાથી આપની શરણે આવ્યો છું. મને હવે નિશ્ચય થયું છે કે, જો સુચિતરૂપી રત્નનું રક્ષણ કરવાનું સામર્થ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034527
Book TitleJain Shashikant
Original Sutra AuthorN/A
AuthorLalan Niketan
PublisherLalan Niketan
Publication Year1925
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy