SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ / c કુશળ કેશા, સર્વશક્તિમાન ભદ્રબાહુસ્વામી, નવી સલ્તનતના સ્થાપકે ચાણક્ય અને ચંદ્રગુપ્ત વગેરે તમારા દિલને વશ કરી લેશે. જૈનમુનિઓનાં રચેલાં શંગાર ને નૃત્ય ગીત, કેશાનાં નૃત્ય ને સ્થૂલિભદ્રનાં અભિનય, પ્રકરણે પ્રકરણે પ્રસંગનુરૂપ ચિત્રો, શ્રી રવિશંકર રાવળે બનાવેલ મહામુનિ સ્થૂલિભદ્રનું ભાવવાહી જેકેટ વગેરે આ ગ્રંથની ખાસિયત છે. જેનોના ભવ્ય ભૂતકાળને સજીવન કરતી, નવલક્થાઓની સરસતાથી સભર ભરેલી, અનુપમ સુંદર ને કે બીજી બે નવલકથાઓ | કિંમતી પ્રકાશને માટે શ્રી જૈન પ્રાચીન સાહિત્ય દ્ધાર : લેખકઃ ગ્રંથાવલિ મશહૂર છે. ધીરજલાલ ધનજીભાઈ શાહ, એકવાર એનાં પ્રકાશનની વિક્રમ સંવત પૂર્વે થઈ ગયેલા શૌર્ય ૬ સૂચિ જેવા વિનંતિ છે. અને સાધુતાથી ભરપુર મહીન જૈનાચાર્યની રસભરી કલમે આલેખાયેલ જીવનકથા. આ નવલકથા જૈનધર્મ અને પ્રાણવાન જૈન સંસ્કૃતિને દૂબહૂ ચિતાર ખડો કરશે. જેના હુંકાર માત્રથી રાજ્યનાં રાજ્ય ગાયબ થઈ જાય એવા મહાન જીવનની આ ગાથા છે. કિં. અઢી રૂપિયા. મહર્ષિ મેતારજ લેખક : જ્યભિખુ શુદ્ર માબાપને પેટ જન્મનાર, પિતાની સખીના સુખને ખાતર વણિકને ત્યાં ભેટ અપાયેલ સંતાન, આપબળે મગધરાજ શ્રેણિકના જામાતા બનનાર, પ્રભુ મહાવીરને રાજગૃહી પધરાવવા સેનાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034524
Book TitleJain Pustak Parichay
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy