SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્ષિપ્ત પ્રાકૃત વ્યાકરણ – પ્રાકૃત ભાષા શિખનારાઓ માટે પ્રારંભમાં આ પુસ્તક ઘણું ઉપયોગી છે. માત્ર ૮ દિવસમાં પ્રાકૃત ભાષાનો સરલ પરિચય આ નાનકડા પુસ્તકના પાઠથી થઈ શકે તેમ છે. રણછદ સૂત્ર: બ્રહકલ્પ–વ્યવહાર–નિશીથ સૂત્રાણિ– * જૈન આગમ સાહિત્યમાં આ ત્રણ છેદ સૂત્ર સૌથી વધારે પ્રાચીન અને પ્રધાન આગમ ગણાય છે. એમનાં કર્તા ભદ્રબાહુસ્વામી છે. ત્રણે સૂની કિંમત ઘટાડેલી ૧ રૂપિયા છે. પાટણના ભંડારની સૂચી અત્યન્ત ઉપગી મહાન ગ્રન્થ લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે પાટણના પ્રસિદ્ધ જન ભંડારોમાં સેંકડો વર્ષથી છુપાયેલા, તાડપત્ર પર સચવાઈ રહેલા, સં. પ્રા. અપભ્રંશાદિ ભાષાના વિવિધ વિષયોન, અલભ્ય દુર્લભ અપ્રકટ ગ્રંથનો પરિચય કરાવનાર. ગ્રંથકારોની તથા ગ્રંથ લખાવી સમર્પણ કરનાર શ્રીમાન અને શ્રીમતીઓની વિશાલ પ્રશસ્તિઓથી, તથા રાજાઓ, રાજ્યાધિકારીઓ વિવિધ દેશ-નગરે અને વિવિધ વંશ-જ્ઞાતિના ઇતિહાસ પર પ્રકાશ નાખતી સામગ્રીઓથી વિભૂષિત થયેલ, જેનેના અને ગુજરાતના ગૌરવભર્યા ઉલ્લેખોથી ભરપૂર સ્વ. સાક્ષર ચીમનલાલ દલાલના અંગ્રેજી નિવેદન સાથે પં. લાલચંદ ગાંધીની કુશળતાભરી સધન–કલાથી સંપાદિત થયેલ પિણ છસો પૃષ્ઠોવાળો મહાન ગ્રંથ-પત્તનથuળजैनभाण्डागारीयग्रन्थसूची । [ताडपत्रीयविविधप्रन्थपरिचयात्मकः થો સા ] ગાયકવાડ એ. સીરિઝમાં નં ૭૬ તરીકે પ્રસિદ્ધ થ. છે. મૂલ્ય ફક્ત આઠ રૂપિયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034524
Book TitleJain Pustak Parichay
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy