SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૨] શ્રી જૈન સત્ય પ્રકાશ । વષૅ સાતમુ " હેાય છે. ઘણા કઠિન વિષયા પણ તેએની કક્રમથી સહેલા બની ગયા છે. જ્યાતિષના પણ તે અસાધારણ જ્ઞાતા હતા. સૂર્યપ્રજ્ઞપ્તિ, ચદ્રપ્રજ્ઞપ્તિ, જ્યોતિષકરડક વગેરે જ્યાતિષ ગ્રન્થા પર તેઓએ ટીકા રચી છે. જ્યાતિષ સમ્બન્ધના કેટલાએક વિષયેાના સ્પષ્ટીકરણ માટે પ્રત્યક્ષ જોવા માટે વિહાર કરીને તેએ નેપાલમાં ગયા હતા. ધ સંગ્રહણીવૃત્તિ’ થી તેઓ સારા ન્યાયવેત્તા હતા તે સાબીત થાય છે. છ હજાર શ્લોક પ્રમાણુ ‘મુષ્ટિ’ નામનું વ્યાકરણ પણ તેમણે બનાવેલ છે. ૨૨ શતાકિ શ્રીસોમપ્રભસૂરિજી તે તેરમી શતાબ્દિમાં થયા. તે શક્તિ અદ્ભુત હતી. તર્કશાસ્ત્રમાં પણ તેએ ન્યાયગ્રંથ કે ન્યાયને પ્રસંગ ઉપલબ્ધ નથી હતાં, તેનું ઠેર ઠેર વર્ણન મળે છે. ૨૩ કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિજી એક વિખ્યાત વિદ્વાન હતા. તેમની કવિત્ત્વનિપુણ હતા. જો કે તેઓના કાઈ પણ તેા પણ તેએનાં પ્રભાવ અને પ્રતિભા અપૂ તેમના જન્મ વિ. સં. ૧૧૪૫ ની કાર્તિકી પૂર્ણિમાને દિવસે થયા હતા. તેમની દીક્ષા ૧૧૫૦ માત્ર શુ. ૧૪ ને શનિવારે, આચાય` પદ ૧૧૬૨ માં, અને ૧૨૨૯ માં સ્વર્ગવાસ થયે. તેઓ એક સમર્થ મહાપુરુષ હતા. અનેક રાજાએ તેમના ભક્ત હતા. તેમનાં શક્તિ અને જ્ઞાન અજોડ હતાં. તેમના સમયમાં પરદર્શીનીઓને વિશેષ વિરાધ હતા. તે પણુ તેમણે પેાતાની અદ્ભુત પ્રતિભાથી અનેક વખત તેઓને પરાભૂત કર્યાં હતા. તેમના નામથી, જીવનથી કે કવનથી કાઈ પણુ વિદ્વાન અણુજાણુ હશે એમ કહી શકાય નહિ. તેમની કલમ સતામુખી હતી. કાઈપણ વિષય એવા નથી કે જેમાં તેમની કલમ કે પ્રતિભા ન ચાલી હાય. ન્યાય વિષયમાં તેમણે ‘પ્રમાણમીમાંસા’· સ્વાપન્ન વૃત્તિ યુક્ત, અન્યયેાગવ્યવઅેદિકા,’ ‘અયેાગવ્યચ્છેદિકા,’ ‘શ્રી વીતરાગસ્તવપ્રકાશ' વગેરે ગ્રન્થા રચ્યા છે. તેમની કલમ ઘણી સખત સચેટ અને અસરકારક છે. તેમનું એક એક વાકય હૃદયમાં સોંસરુ ઊતરી જાય છે. તેમના લખાણથી તેમને જૈનદર્શીનની કેટલી દાઝ હતી એ સ્પષ્ટ સમજાય છે. તેમને ‘પ્રમાણમીમાંસા' ગ્રન્થ પાંચ અધ્યાય પ્રમાણે હતેા. હાલમાં પ્રથમ અધ્યાયના એ આફ્રિક તથા ખીજા અધ્યાગનું એક આફ્રિક એટલું મળે છે. તેટલામાં પણ તેઓશ્રીએ ધણા:જ સંગ્રહ કર્યો છે. તે ઉપરથી સમજી શકાય છે કે સમ્પૂર્ણ ગ્રન્થ કેટલે વિસ્તૃત હશે ? તેમની ‘ અન્યયેાગવ્યવદિકા ' ઉપર શ્રીમલ્લિષણસૂરિજીએ ‘ સ્યાદ્વાદમ’જરી ’ નામની સુન્દર ટીકા બનાવી છે. હાલમાં જૈનદર્શનમાં તે છૂટથી વંચાય છે. તેમની લખાણુ શૈલી ઉદયનાચાય ને મળતી છે. તેઓ ૧ અનુશાસન' અન્ત આવે એવા ગ્રન્થા રચતા. તેમને એક વાદાનુશાસન નામના ગ્રન્થ હતા, હાલમાં તે મળતા નથી. જૈન-ન્યાયને સૂ` શ્રીહેમચન્દ્રસૂરિજીના સમયમાં જૈનશાસનરૂપી નભસ્તલના મધ્યમાં પહોંચી મધ્યાહ્નનાં મચ'ડ કિરણાને પ્રસારતા હતા. ૨૪-૨૫ શ્રીરામચંદ્રસૂરિજી તથા શ્રીગુણચદ્રસૂરિજી આ આચા તેરમા સૈકામાં થયા. એ બન્ને શ્રીહેમચંદ્રસૂરિજીના શિષ્ય હતા. તેમાં શ્રીરામચંદ્રસૂરિજી સાહિત્યમાં અદ્વિતીય વિદ્વાન હતા. તેમણે સેા કાવ્યગ્રન્થા રચ્યા છે. અને ૧ શબ્દાનુશાસન, કાવ્યાનુશાસન, છન્દાનુશાસન, લિ ́ગાનુશાસન વગેરે તેમની કૃતિ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034522
Book TitleJain Nyayano Vikas
Original Sutra AuthorN/A
AuthorDhurandharvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages14
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy