SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પછી આત્મા શરીરથી છૂટે થઈ ઊર્ધ્વગતિ કરે છે. અને એકજ સમયમાં તે લેકના અગ્રભાગે પહોંચી જાય છે અને ત્યાં અવસ્થિત થાય છે. આ મુક્તિમાં-એક્ષમાં ગયેલે જીવ કહેવાય. સજન!ક્ષ-મુક્તિ-નિવણ-ઈત્યાદિપર્યાયવાચી શબ્દ છે. આ મેક્ષને સ્વીકાર તમામ આસ્તિક દર્શનકારોએ કર્યો છે. બલ્ક દરેક દર્શનકારે “મોક્ષનું' જે લક્ષણ બતાવ્યું છે, તે પ્રકારાન્તરે એક સરખું જ છે. જૂઓ– નયાયિકો કહે છે – स्वसमानाधिकरणदुःखप्रागभावासहवृत्तिदुःखध्वंसा हि मोक्षः। ત્રિદડિવિશેષ કહે છે – परमानन्दमयपरमात्मनि जीवात्मलयो हि मोक्षः। વૈદાનિકે કહે છે अविद्यानिवृत्तौ केवलस्य सुखज्ञानात्मकात्मनोऽवस्थानं मोक्षः । સાંખ્ય કહે છે - પુણા સ્વજીવરથાને મેક્ષ ! ભાટ્ટો કહે છે – .. वीतरागजन्मादर्शनाद् नित्यनिरतिशयसुखाविर्भावात् मोक्षः । જેને કહે છે – તન્ન મેક્ષા ઉપરનાં લક્ષણેનું બારીકાઈથી અવલોકન કરનાર કઈ પણ વિચારક જોઈ શકશે કે તમામનું ધ્યેય એક જ છે અને તે એ છે કે આ સંસારાર્ણવથી દૂર થવું–કર્મથી મુક્ત થવુંઆત્માએ પિતાના અસલી સ્વરૂપમાં આવી જવું, એ સિવાય બીજું કંઈ જ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034515
Book TitleJagat Ane Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1991
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy