SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ e છે,તેના મામાની અપેક્ષાએ. જો આ પ્રમાણે અપેક્ષાપૂવ ક ન જો વામાં આવે તે એવા વિરૂદ્ધધર્માં એક વ્યક્તિમાં ન જ સંભવી શકે આવી જ રીતે દુનિયાના તમામ પદાર્થાંમાં-આકાશથી લઇને દીપક પર્યન્તમાં-સાપેક્ષરીતે નિયત્વ, અનિત્યત્વ, પ્રમેયત્વ વાચ્યાદિ ધમે રહેલા આપણે જોઇ શકીએ છીએ. ત્યાં સુધી કે ‘આત્મા' જેવી ‘નિત્ય' ગણાતી વસ્તુને પણ જો સ્યાદ્વાદની દૃષ્ટિએ જોઇએતે તેમાં નિત્યત્વ-અનિત્યત્વ વિગેરે ધમેમાં જણાશે. આ પ્રમાણે તમામ વસ્તુઓમાં સાપેક્ષરીત્યા અનેક ધર્માં રહેલા હેાવાથી જ શ્રીમાન ઊમાસ્વાતિ વાચકે દ્રવ્યનુ લક્ષણ ઉસ્વાર્થય-ધ્રૌવ્યયુત્તું સત્ ' એવું ખતવ્યું છે. અને કોઇ પણ દ્રવ્યને માટે આ લક્ષણ નિર્દોષ લક્ષણ જણાય છે. .L આપણે ‘સ્યાદ્વાદ’ શૈલિથી ‘જીવ’ ઉપર આ લક્ષણ ઘટાવીએ. ‘આત્મા' યદ્યપિ વ્યાકિનયની અપેક્ષાએ નિત્ય છે; પરન્તુ પર્યાચાર્થિંકનયની અપેક્ષાએ અનિત્ય પણ માનવા પડશે. જેમ કે-એક સ'સારસ્થ જીવ, પુણ્યની અધિકતાના સમયે જ્યારે મનુષ્યયેાનિને છેડીને દેવસેાનિમાં જાય છે, તે વખત દેવગતિમાં ઉત્પાદ ( ઉત્પન્ન થવું) અને મનુષ્યપર્યાયને વ્યય (નાશ ) થાય છે; પરન્તુ અને ગતિમાં ચેતનધમ તે સ્થાયી રહ્યો જ એટલે હવે જો એકાન્ત નિત્ય માનવામાં આવે તે ઉત્પન્ન કરેલ પુણ્ય પાપપુંજ, પુન: જન્મ-મરણાભાવથી નિષ્ફળ જશે અને એકાન્ત અનિત્ય જ માનવામાં આવે તે પુણ્ય-પાપ કરવાવાળા ખો થાય અને તેને ભગવનાર મીજો થાય. અતએવ આત્મામાં કંચિત્ નિત્યત્વ અને કથંચિત્ અનિત્યત્વના સ્વીકાર જરૂર કરવા પડશે. X Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034515
Book TitleJagat Ane Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1991
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy