SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ બતાવેલ સદાચારના પાલનમાં જે રક્ત હોય તે ચારિત્રાય કહેવાય છે. હવે હું પ્રસ્તુત વિષય પર આવું છું. મહાનુભાવે, મારા બતાવેલા ઉપર્યુક્ત ભેદેથી આપના. સમજવામાં આવ્યું હશે કે આર્યો અનેક ભેદમાં વહેંચાએલા છે. અએવ હું કઈ પણ મનુષ્યને માટે એકાન્તથી એમ જ કહી શકું કે તે અનાર્યજ છે. અતએ જેનામાં કઈ પણ રીતનું આર્યત્વ જણાતું હોય તેને આત્મીય તરીકે શા માટે અંગીકાર ન કરે ? વર્તમાન સમયમાં જે નવીન વિચારે મનુષ્યના ચિત્તમાં બંધાયેલા છે, તે સામ્યુતિક પ્રથાને અનુસરીને જ. એ તે સ્પષ્ટ દેખાય છે કે-જેમ જેમ સમય વ્યતીત. થાય છે, તેમ તેમ મનુષ્યમાં ભિન્નતા ઉત્પન્ન થાય છે. ગૃહસ્થઘર એ વાતનું દૃષ્ટાન્ત છે. એક માણસને બે પુત્રે. ઉત્પન્ન થાય છે, ત્યારે તે બંનેને ઘનિષ્ઠ સંબંધ જોવાય છે. તે પછી તે બનેને જે પુત્ર ઉત્પન્ન થાય છે, તેમાં તેઓને નિકટતાને સંબંધ હોવા છતાં પહેલાંના જેવી ઘનિષ્ઠતા જેવાતી નથી. તેના પુત્રે જે થાય તેમને મૂળ બે પુરૂષથી કેઈ એકમાં શિથિલ સંબંધ જોવાય છે. અતએવા કેઈ માતાથી પાંચમે અને પિતાથી સાતમે પૃથજ કહેવાય છે. એમ ઘણે કાળ વ્યતીત થતાં ગુણકર્માનુસારે તે તે જાતિરૂપે મનુષ્ય વિરક્ત થયા છે અને તે વખતને માટે તે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034515
Book TitleJagat Ane Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherYashovijay Jain Granthmala
Publication Year1991
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy