SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ કંઈ હક નહતો. તેમની ફરજ ફકત ગુનેગાર છે કે નહિ તે શોધી કહાડવાની હતી. શિક્ષા કરવાની સત્તા રાજાને હાથ હતી, પણ તે કચેરીમાં હાજર થતો નહિ તેથી તુરંગ કેદીથી ભરેલી રહેતી. આ સઘળું દૂર કરવાને કમીશનર એકલો શક્તિમાન નહેતો તેથી દેશી ફોજદારોને બદલે ચાર યુપીઅન સુપ્રીટેન્ડેન્ટ નીમવાનો ઠરાવ થયો. હજુર અદાલત જેમાં જડને દેશી હતા તેમને ન્યાયની ઉપરી સત્તા રાખવા દીધી પણ તે શિક્ષા ઠરાવે તેમાં કમીશનરનો મત લેવો પડતો; પણ થોડા વખત પછી તે જગોએ એક કમીશનર નીમવામાં આવ્યો. ઇ. સ. ૧૪૪૩ માં રેસીડેન્ટની જગો કહાડી નાખવામાં આવી. જ. નરલ કુબન, ૫છીથી સરમાકે, જે કનલમોરીશન પછી કમીશનર નીમાયો હતો, તે ઈ. સ. ૧૮૧૧ સુધી કમીશનર રહ્યો. આના વખતમાં પેદાશમાં પણ વધારો થયો. તેણે ઘણા જુલમી કરો કાઢી નાખ્યા જેમાંના મુખ–લગ્ન વખતે લેવાતા કર, વ્યભિચાર ઉપર લેવાતા કર, છોકરાંના જન્મ વખતે લેવાતા કર, તેમને નામ આપતી વખતે, અને તેમની પહેલ વહેલી હજામત કરાવતી વખતે લેવાતા કર હતા. તેણે જમીન ઉપર લેવાતા કર ઉઘરાવવાને માટે પાકની વધુ પ્રમાણે પાંચ હફતા ઠરાવ્યા હતા. રાજા ઈ. સ. ૧૮૬૮ માં મરણ પામ્યો ત્યાં સુધી તે મહિસુમાં રહેતે હતો. તેને કંઈ રાજકીય સત્તા નહોતી, પણ તેને તેના ખરચને માટે ઉપજનો પાંચમો ભાગ આપવામાં આવતો હતો. મહારાજા કૃષ્ણરાજ વા. ડીઆરને સ્ટાર ઓફ ઇન્ડીઆનો માનવંતો ખિતાબ મળ્યો હતો. ઈ. સ. ૧૮૬૫ ના જુન માસમાં તેણે પોતાના કુટબના મુખ્ય ઘરના વંશજને દત્તક લીધું હતું. આ દત્તપુત્રે ગાદીએ બેસતી વખતે ચામરાજેન્દ્ર નામ ધારણ કર્યું. ઈ. સ. ૧૮૧૮ના એપ્રીલ માસમાં અંગ્રેજ સરકારે તેને ગાદીના વારસ તરીકે કબૂલ કર્યો તેથી કૃષ્ણરાજ વાડીઅરના મરણ પછી છ મહીને ચામરાજેન્દ્ર વાડીઅર, જે તે વખતે કવરસની ઉમરનો હતો તેને ગાદીએ બેસાડો. હીઝ હાઇનેસ ચામરાજેન્દ્ર વાડીઅર બહાર, જે કાચી ઉમરના હતા અને જેમને માજી રાજાએ દત્તક લીધા હતા, તેમને ઈગ્રેજ સરકારે મહિસરની ગાદીના વારસ અને મહારાજા તરીકે કબુલ કર્યો અને તે પુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy