SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ હયાત રહેવા દેવાં, એ આ વખતથી એક મુખ્ય બ્રિટિશ નીતિ છે, અને અમારા વિચાર પ્રમાણે દેશી રાજ્યની હયાતીમાં અંગ્રેજ સ્વાર્થનો મોટો લાભ રહેલો છે. તમારી સરકાર સારી રીતે વ્યવસ્થીત અને મજબુત “પાયાવાળી થાય, તમારી ત્રીજોરીની વ્યવસ્થા પણ સારી રીતે રખાય.” “અને લોકોનાપર કરનો જે વ્યાજબી રીતે પડે, તમારો અમીરી વર્ગ” “તમારી ભક્તિવાળો થાય અને તમારા લકે સંતોષી થાય. એ હું સારી “પ જાણું છું કે જે પાદશાહ જાદી (મહારાણી વિકટોરીઆ)ના પ્રતિનિધિ” તરીકે આજે હું ઉભો છે તેમની આતુરતા ભરી ઈચ્છા છે કે તમારી” “રાજ્યકીય કારકીદી તરફ રાણીસાહેબ ઘણા લક્ષ પુર્વક જે. તમે “તેમની આશા-નિરાશ કરશે નહિ. અને મારા મિત્રજેમના કામકાજમાં “મને એક ખાસ ભાવ રહેલો છે – હવે પેલી મસનું તપ ઉપર તમને “બેસાડવાનું મારે માટે બાકી રહેલું છે અને મારા હૈયાની એવી આતુરતા” તથા આશીશ બતાવવી કે પ્રભુ તમારૂ સુભ કરી તમને સદ રસ્તે રો” “તમારા રાજ્યને આબાદ, ન્યાયી અને માનવંતુ કશે કે તેથી કરીને આજને દિવસે ધારેલી સુભ ધારણ આગળ જતાં ઝાંખી ન પડે, અને “આ રાજ્યની તવારીખમાં તમારા રાજ્યાભિષેકની તારીખને એક ઘણા “તેજસ્વી શકના આરંભ તરીકે ભવિષ્યની પ્રજા યાદ કરે તથાસ્તુ.” નામદાર નિજામને રાજ્યને કુલ અધિકાર મળ્યો તે જ વખતે તેમણે મરનાર સરસાલારજંગના બેટા નવાબ સાલાર જંગને દિવાન કરાવ્યા. થોડા દિવસ પછી ચંદુલાલના પત્ર શિકાર નરેંદ્રપ્રસાદને અને સાલા જંગને અણબનાવ થયો; તથા તે સાલારજંગને દિવાન પદપર રહેવા દેવા રાજી નથી એમ તુરત વાત બહાર આવી હતી. તથા તેમને થોડા વખતમાં દિવાનગીરી છોડવી પડી. પરંતુ ફેર તેમને નિજામ, સરકારે દિવાન બનાવ્યા. નિજામના રાજ્યના કારભારની ખટપટ દિનપરદિન પર વધવા માંડી અને હકીક્ત શી છે તે બાબત નામદાર વાઈસ યે હકાબાદના રેસીડેન્ટ મી. કોરડીને સને ૧૮૮૫ની અધવચમાં પોતાની હજુરમાં બોલાવી પુછપરછ કીધી, પણ તેથી કંઈ સફાઈ આવી નહિ. જેથી છેવટ નિજામ અને દિવાન સાહારજંગ વચ્ચેનો વાં ટાળવા સને ૧૮૮૦ની આખરે નિજામના સલાહકાર તરીકે એક કર્નલ મારસલ નામના યુપી અનને હિંદુસ્થાનની સરકારે નીમ્યો. સરસાલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034512
Book TitleHindna Deshi Rajyo
Original Sutra AuthorN/A
AuthorKuberbhai Motibhai
PublisherRanchodlal Gangaram
Publication Year1890
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy